રોકાણ કરવું તો આવા શેરમાં ! 6 મહિનામાં ડબલ કર્યા લોકોના પૈસા, રાધાકિશન દામાણી પાસે છે 43 લાખથી વધુ શેર
છેલ્લા 6 મહિનામાં આ કેમિકલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 109 ટકાનો ઉછાળો આવ્યો છે. પીઢ રોકાણકાર રાધાકિશન દામાણી કંપનીના 43 લાખથી વધુ શેર ધરાવે છે. શેરમાં છેલ્લા એક વર્ષમાં 165%નો ઉછાળો જોવા મળ્યો છે. 3 ઓક્ટોબર, 2023ના રોજ કંપનીના શેર રૂ. 129.04 પર હતા.
Most Read Stories