શિયાળામાં લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં, જાણો શું કહે છે આયુર્વેદ
શિયાળામાં ઠંડીના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આ સમયે લીંબુ પાણી પીવાથી ફાયદા અને નુકસાન બંને થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, ગરમ સ્વભાવ ધરાવતા લોકો માટે તે ફાયદાકારક છે, પરંતુ ઠંડા સ્વભાવ ધરાવતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ. લીંબુ પાણી શરીરને ઠંડુ કરી શકે છે અને શરદી, ઉધરસ વધારી શકે છે. રાત્રે લીંબુ પાણી ન પીવું જોઈએ.
Most Read Stories