Junagadh થી Rajkot જવું છે? સૌરાષ્ટ્ર જનતા-ઓખા એક્સપ્રેસ તેમજ અન્ય ટ્રેનમાં કરો મુસાફરી, આ રહ્યું લિસ્ટ

Junagadh to Rajkot : સૌરાષ્ટ્રના બે જિલ્લામાં રોજે રોજ ઘણા લોકોને આવવા-જવાનું થતું હોય છે. જુનાગઢ અને રાજકોટ વચ્ચે લગભગ 2 કલાકનો સમયગાળો લાગે છે. તો આજે અહીં જાણો કે અપ-ડાઉન કરતા જોબ વાળા લોકો તેમજ કોઈ દવાખાના કે અન્ય કારણોસર જઈ રહેલા નાગરિકને કંઈ ટ્રેન આવવા-જવા માટે લાગુ પડે છે.

| Updated on: Jun 18, 2024 | 12:44 PM
ટ્રેન નંબર- 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ દરરોજ ચાલે છે. વેરાવળથી 23:05 વાગ્યે ઉપડે છે. જુનાગઢ આ ટ્રેન 00:14 વાગ્યે પહોંચે છે એટલે કે રાત્રે પહોંચે છે. આ ટ્રેન 02:40 એ રાજકોટ પહોંચાડે છે. વચ્ચે જેતલસર, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે.

1 / 6
ટ્રેન નંબર-09522 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન અઠવાડિયાના દરેક વારે દોડે છે. આ ટ્રેન જુનાગઢથી રાજકોટ પહોંચવા માટે 3 કલાક જેટલો સમય લે છે. 06:50 એ જુનાગઢથી ઉપડતી આ ટ્રેન 09:45 રાજકોટ પહોંચાડે છે.  આ ટ્રેન લોકલ હોવાથી દરેક સ્ટેશને સ્ટોપેજ લે છે. જેમ કે વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોમટા, ગોંડલ, રિબડા, કોઠારિયા તેમજ ભક્તિનગર.

2 / 6
ટ્રેન નંબર-19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ચાલે છે. આ ટ્રેન જુનાગઢ 08:46 સવારે આવે છે અને 11:15 એ રાજકોટ પહોંચાડે છે. આ ટ્રેન દરરોજ ચાલે છે. જુનાગઢથી રાજકોટ વચ્ચે આ ટ્રેન  જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે. આ ટ્રેન અઢી કલાકે પહોંચાડે છે.

3 / 6
ટ્રેન નંબર-19218 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી બાંન્દ્રા સુધી ચાલે છે. આ ટ્રેન જુનાગઢ 13:00 વાગ્યે પહોંચે છે. રાજકોટ પહોંચતા આ ટ્રેન અઢી કલાક જેટલો સમય લે છે. એટલે કે રાજકોટ 15:22 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે.

4 / 6
ટ્રેન નંબર- 11463 જબલપુર એક્સપ્રેસ સોમનાથથી ઉપડે છે અને જુનાગઢ 11:20 વાગ્યે પહોંચે છે. રાજકોટ આ ટ્રેન 13:59 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમવાર અને શનિવાક સિવાય દરેક વારે આ ટ્રેન દોડે છે. આ ટ્રેન જેતલસર, વિરપુર, ગોંડલ તેમજ ભક્તિનગર સર્કલ જેવા સ્ટોપેજ લે છે

5 / 6
(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">