Modhera Sun Temple : ગુજરાતમાં તમારા જિલ્લામાંથી પણ પસાર થાય છે આ ટ્રેન, રક્ષાબંધનમાં મોઢેરાના ‘Sun Temple’ ની કરો ટ્રિપ

Modhera Sun Temple : અહીં આપેલી માહિતીમાં તમે જાણી શકશો કે ગુજરાતના દરેક જિલ્લામાંથી કંઈ રીતે મોઢેરા પહોંચવું. જેમ કે સુરત-નવસારી તરફથી આવતી ટ્રેનો સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે. તેમજ સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રેનો જામનગર, રાજકોટ, અમદાવાદ વગેરે રુટ પર ચાલશે. આ ટ્રેનો લગભગ ગુજરાતના મોટાભાગનો વિસ્તાર આવરી લેશે.

Meera Kansagara
| Edited By: | Updated on: Aug 16, 2024 | 7:02 PM
Modhera Sun Temple : મુંબઈ તરફથી અથવા તો સુરત તરફથી આવતી ટ્રેનો જે મહેસાણા જાય છે. તેમાં તમે મોઢેરા જઈ શકો છો. આ ટ્રેન સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે.

1 / 6
દાદરથી બિકાનેરની ટ્રેન સુરત, ભરુચ, નડિયાદ, અમદાવાદથી પસાર થઈને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન દરેક દિવસે ચાલે છે. દાદરથી 12:35 વાગ્યે ઉપડે છે અને મહેસાણા 23:25 વાગ્યે પહોંચાડે છે.

2 / 6
તેમજ બાન્દ્રાથી ચંડીગઢ જતી ટ્રેન પણ તમને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન 12:00 વાગ્યે બાન્દ્રાથી ઉપડે છે અને મહેસાણા 20:35 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન સોમવારે અને ગુરુવારે દોડે છે.

3 / 6
જો તમારે સૌરાષ્ટ્ર તરફથી મહેસાણા જવું હોય તો જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.

4 / 6
મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધી અંદર જવા માટેનું અંતર 25 KM છે.

5 / 6
તમે પ્રાઈવેટ વાહન કરી શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધા કલાક જેટલો સમય લાગે છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">