Special Trains : અમદાવાદ-ગોરખપુર વચ્ચે રેલવે ચલાવી રહી છે આ સ્પેશિયલ ટ્રેન, બૂકિંગ શરૂ, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

Special Trains List : ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. તેમાંથી દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધા માટે રેલવે સમયાંતરે વિશેષ ટ્રેનો ચલાવે છે. હવે રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેનોની જાણકારી આપી છે.

| Updated on: Apr 17, 2024 | 11:00 AM
ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ઘણા નિર્ણયો લે છે. તહેવારો કે રજાઓના પ્રસંગે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં રેલવે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા તેમની સુવિધા માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

1 / 5
હવે મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

2 / 5
ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ : ટ્રેન નંબર 09403 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી બુધવાર, 17 એપ્રિલ, 2024ના રોજ સવારે 09:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14:00 વાગ્યે ગોરખપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09404 ગોરખપુર-અમદાવાદ વિશેષ ટ્રેન ગુરુવાર, 18 એપ્રિલ 2024 ના રોજ ગોરખપુરથી 17:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:40 કલાકે અમદાવાદ પહોંચશે.

3 / 5
આ સ્ટેશનો પર ટ્રેનો ઉભી રહેશે : રૂટ પર બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈમાધોપુર, ગંગાપુર સિટી, બયાના, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ સ્લીપર ક્લાસના હશે.

4 / 5
16 એપ્રિલથી બુકિંગ શરૂ થાય છે : ટ્રેન નંબર 09403નું બુકિંગ 16 એપ્રિલ, 2024થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થાય છે. ટ્રેનની સ્થિતિ જાણવા માટે તમે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ enquiry.indianrail.gov.in તપાસી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">