Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, ગુજરાતના આ વિસ્તારોમાં હીટવેવની આગાહી, જુઓ Video

ઉનાળાએ તેનું આકરુ સ્વરુપ બતાવવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઇ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળીએ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2024 | 9:08 AM

ઉનાળાએ તેનું આકરુ સ્વરુપ બતાવવાનું શરુ કરી દીધુ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઇ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળીએ તો કઇ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરી છે.

આ પણ વાંચો-30 એપ્રિલના મહત્વના સમાચાર : રાજકોટના જસદણના ગોખલાણા ગામે 400થી વધુ લોકોને ફ્રુડ પોઈઝનિંગની અસર

આજથી ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રહેતા એલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ

અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video

મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">