Ahmedabad : અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ, એક તો MLAનો PA નીકળ્યો, જુઓ Video

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.અમિત શાહના વીડિયો એડિટ કરી વાયરલ કરવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે.

Harin Matravadia
| Edited By: | Updated on: Apr 30, 2024 | 1:09 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.અમિત શાહના વીડિયો એડિટ કરી વાયરલ કરવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી છે.

એક આરોપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો PA સતીશ વસાણી હોવાનું ખુલ્યુ છે. તો બીજો આરોપી AAPનો કાર્યકર આર.બી બારૈયા હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓએ પાલનપુર અને લીમખેડાની સભામાં વીડિયો એડિય અને વાયરલ કર્યા હતા.

સાયબર ક્રાઈમે આઈપી એડ્રેસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ ફેક વીડિયો RB Bariaના ફેસબુક એકાઉન્ટના સંચાલક સાથે સંકળાયેલો હતુ.જેનું કનેકશન આમ આદમી પાર્ટી અને જિગ્નેશ મેવાણીનો PA સતીશ વસાણી હોવાનું ખુલ્યુ છે.

આ વીડિયો કોના કહેવાથી એડિટ કરવામાં આવ્યો અને વાયરલ કરવામાં આવ્યો તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ફેક વીડિયોની તપાસ 3 અલગ અલગ રાજ્યના સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવી છે.આ ઉપરાંત એક સાથે 2 અલગ અલગ જગ્યાએથી આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

( વીથ ઈનપુટ – યુનુસ ગાઝી ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી

સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી

ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર

પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ

500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ

ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ

આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video

g clip-path="url(#clip0_868_265)">