Government Employees: કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપી ખુશખબર, ફરી વધશે પગાર

કેન્દ્ર સરકારે હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. આ કારણે એચઆરએમાં પણ વધારો થયો છે. 2018ની માર્ગદર્શિકા દ્વારા મંત્રાલયે કહ્યું કે ઓર્ડરમાં જોગવાઈ છે કે જ્યારે પણ સુધારેલા પગારમાં મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો થશે. હોળી પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કર્યું હતું.

Government Employees: કેન્દ્ર સરકારે કર્મચારીઓને આપી ખુશખબર, ફરી વધશે પગાર
Follow Us:
| Updated on: Apr 30, 2024 | 12:55 PM

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બાળકોના શિક્ષણ માટે ઉચ્ચ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા વધારી દેવામાં આવી છે.

તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો હતો. જે પછી ચૂંટણીની જાહેરાત પહેલા, ઘણા રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓ માટે DA વધારવાની પણ જાહેરાત કરી હતી. વધેલો DA 1 જાન્યુઆરી, 2024થી લાગુ કરવામાં આવ્યો છે.

DAના કારણે વધી જાય છે શિક્ષણ ભથ્થું

કર્મચારી મંત્રાલયે સોમવારે એક આદેશમાં શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા વધારવાની જાણકારી આપી હતી. 2018ની માર્ગદર્શિકા દ્વારા મંત્રાલયે કહ્યું કે ઓર્ડરમાં જોગવાઈ છે કે જ્યારે પણ સુધારેલા પગારમાં મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો થશે, ત્યારે બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા સ્વાભાવિક રીતે 25 ટકા વધશે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

મંત્રાલયે કહ્યું કે 1 જાન્યુઆરી, 2024થી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને ધ્યાનમાં રાખીને, બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની રકમ વિશે માહિતી માંગવામાં આવી રહી છે.

શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ સબસિડીમાં વધારો

કર્મચારી મંત્રાલયે તેના આદેશમાં કહ્યું છે કે હવે બાળકોના શિક્ષણ ભથ્થાની ભરપાઈની રકમ, સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા વાસ્તવિક ખર્ચને ધ્યાનમાં લીધા વિના, પ્રતિ મહિને 2,812.5 રૂપિયા અને હોસ્ટેલ સબસિડી 8,437.5 રૂપિયા પ્રતિ મહિને થશે. આ ઉપરાંત ખાસ સંજોગોમાં રકમમાં ફેરફારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ સુધારા 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.

મોંઘવારી ભથ્થાની સાથે પણ વધ્યો હતો HRA

હોળી પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન, 2024 સુધી લંબાવવામાં આવ્યું હતું. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે HRA વધીને 30 ટકા, 20 ટકા અને 10 ટકા થઈ ગયું છે.

આ પણ વાંચો: નિષ્ણાતોએ કહ્યું આ ગુજરાતીની કન્સ્ટ્રક્શન કંપનીનો શેર 80 રૂપિયા સુધી જશે, ચૂંટણી પછી મળશે મોટા ઓર્ડર!

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">