એપ્રિલમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, જાણો મે મહિનામાં કેવું રહેશે હવામાન

આ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 103 વર્ષ પછી આવું બન્યું છે કે ગરમીએ રેકોર્ડ તોડ્યો હોય. આ વર્ષે એપ્રિલ મહિનામાં દેશમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, હજુ આગામી પાંચ દિવસ વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં ગરમીનો ડેટા શેર કર્યો છે. જે 1921-2024 વચ્ચેનો છે.

એપ્રિલમાં ગરમીએ તોડ્યો 100 વર્ષનો રેકોર્ડ, જાણો મે મહિનામાં કેવું રહેશે હવામાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2024 | 1:25 PM

સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જોવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 103 વર્ષ પછી એવું બન્યું છે કે જ્યા દેશમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હોય. આ એવા સ્થાન છે જ્યાં ખૂબ ગરમી નથી નોંધાતી. આ એપ્રિલ મહિનાના ગરમીના પારો આટલે પહોચ્યો હોય તો મે મહિનામાં હવામાન કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગે આપી છે.

હવામાન વિભાગે, 1921-2024 વચ્ચેના એપ્રિલ મહિનામાં નોંધાયેલ મહત્તમ ગરમીનો ડેટા શેર કર્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશના ઘણા ભાગોમાં આ અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહી શકે છે. આગામી પાંચ દિવસમાં હજુ પણ વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, દેશના પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ગરમીના તીવ્ર મોજાની અસર જોવા મળે તેવી સંભાવના છે.

આગામી પાંચ દિવસ રહેશે આકરી ગરમી

ગરમીનું આ ઉગ્ર સ્વરૂપ આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે. અત્રે નોંધનીય બાબત એ છે કે, આ દરમિયાન જ્યાં મતદાન થવાનું છે તે સ્થળોએ પણ વધુ ગરમી રહેવાની સંભાવના છે. ખાસ કરીને બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે હીટવેવની સંભાવના છે. આ સિવાય કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ આકરી ગરમી પડી શકે છે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

એપ્રિલની ગરમીની અસર મતદાન પર જોવા મળી

એપ્રિલ અને મે મહિનાના સંદર્ભમાં, હવામાન વિભાગે અગાઉ પણ કહ્યું હતું કે આ બે મહિના પાછલા વર્ષોના એપ્રિલ અને મે મહિનાકરતાં વધુ ગરમ હોઈ શકે છે. પીએમ મોદી સાથેની બેઠકમાં પણ હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત જણાવી હતી. આ દરમિયાન લોકોને પોતાની ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં બે તબક્કાના મતદાનમાં ગરમીના કારણે ઘણી જગ્યાએ મતદાન ઉપર અસર થવા પામી છે. ઘણી બેઠકો પર મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ છે.

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">