Belly Fat : આ રીતે તમારા પેટની હઠીલી ચરબીને ઓગાળો, જીરુંને આ રીતે સવારે આહારમાં સમાવેશ કરો

હઠીલા પેટની ચરબી ઘટાડવા માટે અમે શું કરીએ છીએ તે તો અમે નથી જાણતા પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલું જીરું (Jeera For Weight Loss) તમને આમાં કેટલી મદદ કરી શકે છે. જીરું ભેળવીને ખાવાથી પેટની ચરબી ઓગળવામાં ઘણી મદદ મળે છે. આવો જાણીએ જીરાના સેવનથી પેટની ચરબી કેવી રીતે ઘટાડી શકાય છે.

| Updated on: Nov 05, 2024 | 1:40 PM
સવારે ખાલી પેટ જીરાનું પાણી : સવારે ખાલી પેટ જીરાનું નિયમિત સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને ચરબી બર્ન કરવામાં મદદ મળે છે. જેનાથી પેટની ચરબી ઓછી થાય છે આ માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખો . સવારે તેને ઉકાળો, ગાળીને ખાલી પેટ પીવો.

1 / 7
લીંબુ જીરું પાણી : જીરું અને લીંબુ પાણીનું સેવન શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે, સોજો ઓછો કરે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેથી એક ગ્લાસ હુંફાળા પાણીમાં જીરું નાખો અને અડધા લીંબુનો રસમાં ભેળવીને પીવો.

2 / 7
આદુ-જીરું પાણી : આદુ મિક્સ જીરું પાણી આપણા પાચનમાં સુધારો કરે છે, ચયાપચયમાં વધારો કરે છે અને ભૂખને નિયંત્રિત કરે છે. જે વજન ઘટાડવામાં અને પેટની હઠીલા ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેથી દરરોજ જીરું અને આદુને પાણીમાં ઉકાળીને ભોજન પહેલાં પીવો.

3 / 7
દહીં સાથે જીરું- શેકેલા જીરાનો પાઉડર અને દહીંનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે અને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. તેથી નિયમિત દહીંમાં શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને ખાઓ.

4 / 7
જીરું અને વરિયાળી : વરિયાળી અને જીરુંમાંથી બનેલું આ પીણું પેટમાં ગેસ-એસીડીટીથી રાહત આપે છે અને પેટને ઠંડક આપે છે અને આ સાથે તેમાં રહેલા પોષક તત્વો પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેથી એક ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળીને પીઓ.

5 / 7
જીરું અને તજ : એક ચપટી તજના પાવડરને ગરમ પાણીમાં જીરું ભેળવીને પીવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટાડવાની સાથે પેટની ચરબી પણ ઓછી થાય છે.

6 / 7
ડિટોક્સ ડ્રિંક તરીકે : જીરું, ફુદીનો, કાકડી અને લીંબુના ટુકડાને પાણીમાં ભેળવીને દિવસભર પીવો. તે શરીરને ડિટોક્સિફાય કરે છે. જેનાથી પેટની ચરબી ઓછી થાય છે.

7 / 7
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">