જેને આંગળીઓ નથી હોતી, તેમનું આધાર કાર્ડ કેવી રીતે બને છે ? આ છે નિયમ

આજના સમયમાં આધાર કાર્ડ કોઈપણ સામાન્ય ભારતીય માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ બનાવવા માટે ફિંગરપ્રિન્ટ્સ અને આંખના લેન્સની ઓળખ કરવામાં આવે છે. આ તમામ કામગીરી બાયોમેટ્રિક મશીન દ્વારા થાય છે. જો કોઈ વ્યક્તિને હાથ ન હોય, તો તે કિસ્સામાં બાયોમેટ્રિક પ્રક્રિયાને એક્સસેપ્શન (સ્કિપ) કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 11:37 PM
આધાર કાર્ડ બનાવવા માટે ફિંગરપ્રિન્ટ્સ અને આંખના લેન્સની ઓળખ કરવામાં આવે છે. આ તમામ કામગીરી બાયોમેટ્રિક મશીન દ્વારા થાય છે.

1 / 5
જો કોઈ વ્યક્તિને હાથ ન હોય, તો તે કિસ્સામાં બાયોમેટ્રિક પ્રક્રિયાને એક્સસેપ્શન (સ્કિપ) કરવામાં આવે છે. આ માટે વ્યક્તિને આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે

2 / 5
બાયોમેટ્રિક સ્કિપ કરવાનો અર્થ એ છે કે હાથને સ્કેન કરવાની અને આંખોનો ફોટો બાયોમેટ્રિક મશીનમાં અપલોડ કરવાની પ્રક્રિયાને છોડી દેવામાં આવે છે

3 / 5
બાયોમેટ્રિક સ્કિપ કરવા માટે, અધિકારીએ એક્સસેપ્શન પર ક્લિક કરવું પડશે અને વ્યક્તિનો જે ભાગે સમસ્યા છે તેનો ફોટો અપલોડ કરવો પડશે.

4 / 5
એકવાર આ ફોટો UIDAIની વેબસાઈટ પર અપલોડ થઈ જાય. તે પછી તે વ્યક્તિનું આધાર કાર્ડ જનરેટ થાય છે.

5 / 5
Follow Us:
સત્તાધારધામ વિવાદ: પ્રજાપતિ સમાજના યુવાનોએ બાઈક રેલી યોજી વિરોધ કર્યો

રાજ્યવાસીઓને ઠંડીમાંથી મળશે આંશિક રાહત- અંબાલાલ પટેલ

ઝારખંડની 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં લુખ્ખાએ પોલીસને ખુલ્લી તલવાર બતાવી ભગાડી

વડોદરાના લાકોદરા ગામે પાસે અજાણ્યા વાહને 3 જૈન સાધ્વીને મારી ટક્કર

સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ-લાંભા વોર્ડમાં પાયાની સુવિધા પણ નથી મળતી

ઘુમા-શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં AUDAનું અણઘડ આયોજન

વટવા પોલીસે 12 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

Mehsana : ફૂડ વિભાગે લીધેલા જીરાના નમૂનામાંથી મળ્યો સ્ટોન પાવડર

હિંમતનગર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">