Production Of Solar Energy : સૂર્યના કિરણોમાંથી આખરે વીજળી બને છે કેવી રીતે ? જાણો ઘરના વીજ ઉપકરણોમાં કેવી રીતે પહોંચે છે
તાજેતરના વર્ષોમાં સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં ઘણી પ્રગતિ થઈ છે, અને તે હવે ઉર્જા ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે.સૌર ઉર્જાના વધતા ઉપયોગ પાછળનું મુખ્ય કારણ પર્યાવરણ પર તેની ઓછી અસર અને નવીનીકરણીય ઉર્જા છે. જ્યારે કોલસો અને ગેસ જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પ્રદૂષિત કરે છે અને ખતમ થઈ શકે છે, ત્યારે સૌર ઉર્જા એક અનંત અને પ્રદૂષણમુક્ત સ્ત્રોત છે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
TV9 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સૌર ઊર્જાને લગતી આવી અનેક સ્ટોરી કરવામાં આવેલી છે. સૌર ઊર્જાને લગતી આવીજ સ્ટોરી અને આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં કલીક કરો..

Health : એક મહિના સુધી તેલ બિલકુલ ન ખાવાથી શરીર પર શું અસર થશે?

Divorce Process : કોર્ટ માંથી છૂટાછેડા કેવી રીતે લઈ શકાય ?

એક માત્ર દેશ જે રમઝાન મહિનામાં નથી રાખતો રોઝા ? જાણો કારણ

કરોડોના માલિક ઈરફાન પઠાણને BCCI કેટલું પેન્શન આપે છે?

ભારતના 10 સૌથી અમીર શહેરોમાં છે ગુજરાતનું આ શહેર, જુઓ List

સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર