2 March 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોને આજે પ્રવાસ પર જવાના સંકેત, જાણો આજનું રાશિફળ
દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
મેષ રાશિ:
આજે કાર્યસ્થળ પર બિનજરૂરી દલીલબાજી થઈ શકે, તમારા કઠોર શબ્દો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો, રાજકારણમાં તમને મહત્વપૂર્ણ અભિયાનની કમાન મળશે
વૃષભ રાશિ
આજે પૂજામાં રસ વધશે, ભગવાનના સ્થાનના દર્શન કરવા તીર્થયાત્રા પર જઈ શકો છો, વડીલ સ્વજનો માટે માન-સન્માન વધશે, આશીર્વાદ અને માર્ગદર્શન મળશે
મિથુન રાશિ :
આજનો તમારો દિવસ મિશ્રિત રહેશે, કાર્યસ્થળમાં તમને અચાનક કોઈ મોટી સફળતા મળી શકે, વેપારમાં બિનજરૂરી વાદવિવાદ ટાળો
કર્ક રાશિ
આજે કાર્યસ્થળ પર તમારા નેતૃત્વ અને સંચાલનની પ્રશંસા થશે, નવા એક્શન પ્લાનની ભૂમિકા બનાવશે, ધાર્મિક કાર્યમાં તમારી વિશેષ ભૂમિકા રહેશે
સિંહ રાશિ
ઉચ્ચ હોદ્દેદાર વ્યક્તિ તરફથી સહયોગ અને સાથ મળશે, વેપારના વિસ્તરણની યોજનાઓ સફળ થશે, કેટલાક અધૂરા કામ પૂરા થવાથી મનમાં ઉત્સાહ વધશે
કન્યા રાશિ
આજે કોર્ટના મામલામાં મોટી સફળતા મળવાની સંભાવના, રાજનીતિમાં વર્ચસ્વ સ્થાપિત થશે, કાર્યક્ષેત્રમાં અટકેલા કામ પૂર્ણ થશે
તુલા રાશિ
આજે કાર્યસ્થળમાં બિનજરૂરી દોડધામ થશે, વેપારમાં બિનજરૂરી વાદવિવાદ ટાળો, કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થવાથી તમે દુઃખી થશો
વૃશ્ચિક રાશિ
આજે બૌદ્ધિક કાર્યમાં લાગેલા લોકોને પ્રગતિ મળશે, નજીકના મિત્ર સાથે મુલાકાત થશે, લાંબી યાત્રા પર જવાના સંકેત
ધન રાશિ :
આજે કોઈ જૂના મામલામાં વિજય મળશે, વેપારમાં પ્રગતિ સાથે લાભ થશે, રાજનીતિમાં સફળતા મળશે
મકર રાશિ :-
આજનો દિવસ તમારા માટે બહુ સકારાત્મક હોવાની શક્યતા, કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે ધનલાભની પણ સંભાવના, આસપાસ વધુ દોડધામ થશે
કુંભ રાશિ
કાર્યક્ષેત્રમાં આજે ઘણી વ્યસ્તતા રહેશે, સારા સમાચાર મળશે, વ્યાપાર વિસ્તારવાની યોજનાઓ સફળ થશે, પ્રવાસ પર જવાના સંકેત
મીન રાશિ
આજે કાર્યસ્થળ પર બિનજરૂરી વાદવિવાદ ગંભીર લડાઈનું રૂપ લઈ શકે, યાત્રા પર જવાના સંકેત, યાત્રા દરમિયાન કોઈપણ કિંમતી વસ્તુની ચોરી થઈ શકે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
