Home Loan: આ 5 બેંક સૌથી ઓછા વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી પર આપે છે હોમ લોન
જો તમે ઓક્ટોબરમાં હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમને એ બેંકો વિશે માહિતી આપીશું જે સૌથી ઓછા વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી પર હોમ લોન ઓફર કરી રહી છે. અહીં તમને તે બેંકો વિશે માહિતી મળશે જે 20 વર્ષના સમયગાળા માટે 30 લાખ રૂપિયાના ઘર પર સૌથી ઓછો વ્યાજ દર પર લોન આપી રહી છે.
Most Read Stories