AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાનના ટેકઓફ પહેલા ફોનને “Flight Mode” પર કેમ મુકવામાં આવે છે? જાણો અહીં સાચું કારણ

જ્યારે પણ વિમાન ઉડાન ભરે છે, ત્યારે ત્યાં હાજર ફ્લાઇટ એટેન્ડન્ટ મુસાફરોને તેમના મોબાઇલ ફોન બંધ કરવા અથવા ફ્લાઇટ મોડમાં સેટ કરવા કહે છે. હવે એક પાયલોટે આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

| Updated on: Dec 12, 2024 | 11:49 AM
Share
જ્યારે પણ તમે પ્લેનમાં મુસાફરી કરો છો, ત્યારે ફ્લાઇટ ઉપડતા પહેલા, એર હોસ્ટેસ અથવા અન્ય ફ્લાઇટ એટેન્ડન્ટને મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરવા અથવા તેને ફ્લાઇટ મોડમાં સેટ કરવાનું કહેવામાં આવે છે. જો તમે પ્લેનમાં મુસાફરી કરી હોય તો તમને આનો અનુભવ થયો જ હશે. ઘણા લોકો આ વાતથી વાકેફ છે પરંતુ ઘણા લોકો એવા છે જેઓ નથી જાણતા કે આવું કેમ થાય છે. ચાલો તમને જણાવીએ કે પ્લેન ટેક ઓફ કરતા પહેલા મોબાઈલ ફોન ફ્લાઈટ મોડ પર કેમ કરાવવામાં આવે છે.

1 / 5
એક પાયલોટે સોશ્યિલ મીડિયા પર માહિતી શેર કરી કે પ્લેન ટેકઓફ કરતા પહેલા મોબાઈલ ફોન કેમ સ્વીચ ઓફ કરવામાં આવે છે જે અંગે માહિતી શેર કરવામાં આવી હતી જે સોશિયલ મીડિયા પર @perchpoint અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું. પાયલોટે પોતાના વીડિયોમાં પ્લેનમાં ફ્લાઇટ મોડ વિશે વિગતવાર માહિતી આપી હતી.

2 / 5
તમને જણાવી દઈએ કે મોબાઈલ ફોન અથવા સ્માર્ટફોનમાં જોવા મળતા ફ્લાઈટ મોડ એ એક એવી સુવિધા છે જેમાં ટાવર અથવા સેટેલાઈટ્સથી આવતા તમામ નેટવર્ક ડિસ્કનેક્ટ થઈ જાય છે. આ સેટિંગ લાગુ કરતાંની સાથે જ તમે કોઈ કૉલ કે મેસેજ કરી શકશો નહીં અને કૉલ-મેસેજ પણ પ્રાપ્ત કરી શકશો નહીં. જ્યારે નેટવર્કને ડિસ્કનેક્ટ કરવાની વાત આવે છે, ત્યારે આ મોડનો જ ઉપયોગ થાય છે.

3 / 5
પાયલોટે કહ્યું કે જો તમે પ્લેન ઉડતી વખતે તમારા ફોનમાં એરપ્લેન કે ફ્લાઈટ મોડ સેટ નહીં કરો તો ન તો પ્લેન આકાશમાંથી પડશે અને ન તો પ્લેનની ઓનબોર્ડ સિસ્ટમમાં કોઈ ખામી સર્જાશે. પરંતુ એવી સંભાવના છે કે જો તમારો ફોન ચાલુ રહે છે અને તે ટાવર્સના નેટવર્ક સાથે કનેક્ટ છે, તો તે પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેના રેડિયો સંચારમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

4 / 5
પાયલોટે કહ્યું કે જો પ્લેનમાં 100 કે 150 લોકો સવાર હોય તો કેટલાક લોકો એવા પણ હોઈ શકે છે જેમના ફોન રેડિયો ટાવર સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરે છે. સ્માર્ટફોનમાંથી આવતા રેડિયો તરંગો પાયલટના હેડસેટમાં રેડિયો તરંગોને ખલેલ પહોંચાડી શકે છે અથવા તેમની દિશા બદલી શકે છે. આ કારણે મુસાફરોને ટેક ઓફ કરતા પહેલા તેમના મોબાઈલ ફોનને ફ્લાઈટ મોડ પર રાખવાનું કહેવામાં આવે છે.

5 / 5

જનરલ નોલેજના આવા જ બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">