AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Yuvraj : 19 વર્ષની વયે ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ 3 આઈસીસી ટ્રોફી જીતી, જાણો કેટલી છે નેટવર્થ

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ આજે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 43મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે, યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના સૌથી પૈસાદાર ખેલાડીઓમાં સામેલ છે. યુવરાજ સિંહે પોતાના કરિયરમાં કુલ 3 આઈસીસી ટ્રોફી જીતી હતી.

| Updated on: Dec 12, 2024 | 11:07 AM
Share
ટીમ ઈન્ડિયાનો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ આજે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 43મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.યુવરાજ સિંહ સૌથી સફળઓલરાઉન્ડરમાંથી એક છે. ટીમ ઈન્ડિયામાંયુવરાજના યુગદાનના આજે પણ વખાણ કરવામાં આવી રહ્યા છે.

1 / 5
યુવરાજ સિંહે પોતાના ક્રિકેટ કરિયરમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. સાથે કમાણી મામલે પણ સૌથી આગળ છે. તેમણે 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો પરંતુ આજે પણ કમાણી મામલે અન્ય કેટલાક ખેલાડીઓથી આગળ છે.

2 / 5
યુવરાજ સિંહની લાઈફસ્ટાઈલ પણ શeનદાર છે. ક્રિકેટમાં તેની સફળતા સિવાય યુવરાજ સિંહે કેન્સર વિરુદ્ધ પણ જીત મેળવી અને મેદાનમાં વાપસી કરી હતી. યુવરાજ સિંહ ક્રિકેટ કરિયર દરમિયાન સારી કમાણી કરી અને આજે પણ અનેક મોટો બ્રાન્ડ સાથે જોડાયેલો છે. યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટના સૌથી પૈસાદાર ખેલાડીઓમાં સામેલ છે, રિપોર્ટ મુજબ યુવરાજ સિંહની કુલ સંપત્તિ અંદાજે 291 કરોડ રુપિયા છે. તેની કમાણીના અલગ અલગ સ્ત્રોત છે.

3 / 5
રિપોર્ટ મુજબ યુવરાજ સિંહ બ્રાન્ડ પ્રમોશન દ્વારા મહિને અંદાજે 1 કરોડ રુપિયાની કમાણી કરે છે.યુવરાજ સિંહ પાસે કારનું પણ શાનદાર કલેક્શન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના કાર  કલેક્શનમાં BMW M5 E60, BMW X6M, Audi Q5, Lombardi Murcielago, Bentley Continental GT સામેલ છે.

4 / 5
યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બરના 1981ના રોજ થયો છે. ચંદીગઢનો રહેવાસી યુવરાજ સિંહે ડેબ્યુ માત્ર 19 વર્ષની વયે કર્યું હતુ. ભારત માટે 304 વનડે, 58 ટી20 ઈન્ટરનેશનલ મેચ અને 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય 132 આઈપીએલ મેચ રમી છે.

5 / 5

ક્રિકેટને લગતા મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

g clip-path="url(#clip0_868_265)">