IND vs AUS : 0,0,0…724 દિવસથી ગાબામાં ખાતું ખોલવા માટે તડપી રહ્યો છે આ ખેલાડી
એડિલેડ ટેસ્ટમાં તોફાની સદી ફટકારનાર ડાબા હાથના બેટ્સમેન ટ્રેવિસ હેડ માટે બ્રિસ્બેનનું ગાબા મેદાન એક અકલ્પનીય કોયડા સમાન છે. હેડ છેલ્લા 724 દિવસથી આ મેદાન પર ખાતું ખોલાવી શક્યા નથી. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ પણ રમાવાની છે.
Most Read Stories