પિતાની લાડકવાયી દીકરી, ગાંધી પરિવાર રાજકારણમાં સક્રિય, જાણો ઈન્દિરા ગાંધીના પરિવાર વિશે

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુત્રી તેમનું બાળપણ અલ્હાબાદમાં પસાર થયું છે. તો આજે આપણે ઈન્દિરા ગાંધીના પરિવાર તેમજ તેની રાજકીય કારર્કિદી વિશે વાત કરીશું.

| Updated on: Dec 13, 2024 | 9:16 AM
 દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમના દાદી ઈન્દિરા ગાંધીને હિંમત અને પ્રેમનું ઉદાહરણ ગણાવ્યું હતું. તો આજે આપણે ઈન્દિરા ગાંધીના પરિવાર વિશે વાત કરીશું.

1 / 14
ઈન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં કાશ્મીરી પંડિત પરિવારમાં ઈન્દિરા નેહરુનો જન્મ થયો હતો.તેના પિતા જવાહરલાલ નહેરુ, બ્રિટિશ શાસનથી આઝાદીની ભારતીય ચળવળમાં અગ્રણી વ્યક્તિ હતા, પ્રજાસત્તાક બાદ પ્રથમ વડા પ્રધાન બન્યા હતા.

2 / 14
 ઈન્દિરા ગાંધી તેના માતા-પિતાનું એક માત્ર બાળક હતુ.તેનો ઉછેર અલ્હાબાદમાં એક મોટા કુટુંબ આનંદ ભવનમાં તેની માતા કમલા નેહરુ સાથે થયો હતો.

3 / 14
 ઇન્દિરાનું બાળપણ એકલવાયું અને દુઃખી હતું.તેના પિતા અવારનવાર પ્રવાસ પર જતાં હતા તેમજ રાજકીય પ્રવૃત્તિઓનું નિર્દેશન કરતા હતા તેમજ જેલવાસમાં જતા હતા, જ્યારે તેની માતા વારંવાર બિમારીથી પથારીવશ રહેતી હતી અને બાદમાં ક્ષય રોગ બાદ મૃત્યુ પામી હતી.

4 / 14
 ગાંધી-નેહરુ પરિવારને દેશના રાજકીય ઈતિહાસમાં સૌથી મજબૂત અને સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર માનવામાં આવે છે. પરિવારનો ગઢ ઉત્તર પ્રદેશ રહ્યો છે અને તેમાં અમેઠી સંસદીય ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગાંધી પરિવાર સાથે જોડાયેલા પાંચ લોકોએ અમેઠી બેઠક પરથી જ તેમની ચૂંટણી કારકીર્દિની શરૂઆત કરી છે,

5 / 14
જાણો ઈન્દિરા ગાંધીના પરિવારમાં કોણ કોણ છે,

6 / 14
જવાહર લાલ નેહરુની પુત્રી ઈન્દિરા ગાંધીએ પણ કોંગ્રેસની સેન્ટ્રલ વર્કિંગ કમિટીના સભ્ય તરીકે તેમના રાજકારણની શરૂઆત કરી હતી, પરંતુ તેમણે વર્ષ 1967માં રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડીને તેમના ચૂંટણી રાજકારણની શરૂઆત કરી હતી.

7 / 14
 ઈન્દિરા ગાંધીએ 1966-77 અને ફરીથી 1980-84 સુધી દેશના વડાપ્રધાન તરીકે કામ કર્યું હતુ. ઇન્દિરા ગાંધીએ 1942માં 25 વર્ષની ઉંમરે ફિરોઝ ગાંધી સાથે લગ્ન કર્યા.તેમને બે પુત્રો રાજીવ અને સંજય ગાંધી હતા

8 / 14
ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી તેમની યુવાનીથી જ રાજકારણમાં સક્રિય થયા હતા અને કટોકટી પછી, તેઓ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ પછી, 1980 ની સામાન્ય ચૂંટણીમાં, સંજય ગાંધી ફરીથી અમેઠીથી ચૂંટણી લડ્યા અને ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા હતા.

9 / 14
 સંજય ગાંધીએ 1974માં મેનકા ગાંધી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના છ વર્ષ પછી એક પુત્રનો જન્મ થયો,જ્યારે સંજય ગાંધીનું અવસાન થયું ત્યારે વરુણ માત્ર ત્રણ મહિનાનો હતો. સંજય ગાંધીના મૃત્યુ પછી ઈન્દિરા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચેના સંબંધો સારા નહોતા.

10 / 14
રાજીવ ગાંધીએ સંજય ગાંધીના અવસાન બાદ 1981માં યોજાયેલી અમેઠી પેટાચૂંટણી જીતીને પોતાની ચૂંટણીની ઇનિંગની શરૂઆત કરી હતી. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા.

11 / 14
વર્ષ 1991માં ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ એ જ સામાન્ય ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.રાજીવ ગાંધીએ 1968માં સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યા હતા.

12 / 14
 સોનિયા ગાંધીએ પહેલીવાર 1999માં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. 2004માં યુપીએએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બનાવી અને 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા હતા.

13 / 14
રાજીવના લગ્ન સોનિયા ગાંધી સાથે થયા હતા, એવું કહેવાય છે કે, રાજીવ કેમ્બ્રિજમાં ભણવા ગયા ત્યારે તેઓ રાજીવ ગાંધીને મળ્યા હતા. રાજીવ અને સોનિયાને બે બાળકો છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધવાના સંકેત

RBIમાં જમા 48 હજાર કરોડ રુપિયા છોડાવાની લાલચે ઠગાઈનો પ્રયાસ !

ગુજરાતમાં કોલ્ડની આગાહી ! હવામાન વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ

મંદિર કે મસ્જિદ? વર્શિપ એક્ટ પર મહત્વનો નિર્ણય

અમદાવાદના જુહાપુરામાં 400 પોલીસ જવાનો દ્વારા કોમ્બિંગ

માત્ર 50 રુપિયાના રોકાણથી મેળવો રૂપિયા 35 લાખનું રિર્ટન

BZગ્રુપ મામલે તપાસનો ધમધમાટ,ગ્રો-મોર સ્કૂલના પ્રિન્સિપાલની કરાઇ પૂછપરછ

સરકારી રેકોર્ડ સાથે ચેડાં કરી પાસપોર્ટ-વિઝા મેળવવાના કૌભાંડનો પર્દાફાશ

એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન

15 નસબંધીના ઓપરેશનનો ટાર્ગેટ આપ્યો હોવાનો નોટિસ થઈ વાયરલ

g clip-path="url(#clip0_868_265)">