IND vs AUS: કેપ્ટન્સી છોડ્યા બાદ વિરાટ કોહલીએ પહેલીવાર કર્યું આવુ, રોહિત શર્માને મુશ્કેલીમાં જોઈને ભર્યુ આ પગલું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે. શ્રેણી 1-1થી બરાબર છે અને આગળ વધવા માટે ટીમ ઈન્ડિયાએ ગુરુવારે જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલી પહેલીવાર આ ખાસ ભૂમિકામાં જોવા મળ્યો હતો.
Most Read Stories