Mantra Benefits : ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી તમને થશે આ 7 લાભ
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો અર્થ છે કે હું ભગવાન કૃષ્ણને નમન કરું છું. આ મંત્રનો જાપ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એક નહીં પરંતુ અનેક લાભ આ મંત્રના છે. અહીં વિગતવાર માહિતી અને મંત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
Most Read Stories