Raj Kapoor First Colour Film: રાજ કપૂરની આ પહેલી કલર ફિલ્મ જેણે આખી દુનિયામાં કરી હતી આટલી કમાણી
રાજ કપૂરે 10 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. મુખ્ય અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ 20 વર્ષની ઉંમરે આવી હતી, જેનું નામ 'નીલ કમલ' હતું. રાજ કપૂરની પહેલી રંગીન ફિલ્મ ઘણા વર્ષો પછી 1964માં આવી હતી, જે ફિલ્મ સુપરહિટ રહી હતી.
Most Read Stories