World Chess Championship 2024 : 18 વર્ષનો ડી. ગુકેશ કરોડપતિ બન્યો, ચેસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ સેલેરી મામલે રોહિત-વિરાટને પાછળ છોડી દીધા
12 વર્ષ બાદ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. ભારતીય ચેસ ખેલાડી ડી ગુકેશ 18 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. વર્લ્ડ ચેમ્પિયન બનતા કરોડો રુપિયાની પ્રાઈઝ મની મળી છે.કમાણી મામાલે ડી. ગુકેશે વિરાટ અને રોહિત શર્માને પણ પાછળ છોડી દીધા છે.
Most Read Stories