Travel Tips : ઓછા પૈસામાં ગુજરાતના આ બીચ પર ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવો, જુઓ ફોટો

નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે લોકો ભીડ ભાડથી દુર શાંત સ્થળની શોધ કરતા હોય છે. તો કેટલાક લોકો પાર્ટીના મુડમાં આવી જાય છે. તો આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા બીચ વિશે જણાવીશું, જ્યાં તમને ભીડ પણ જોવા મળશે નહિ અને તમે ન્યુયરને સેલિબ્રેટ કરી શકશો.

| Updated on: Dec 12, 2024 | 2:36 PM
ગુજરાતના દરિયાકિનારાની સુંદરતા અને આસપાસના પ્રકૃતિના નયનરમ્ય નજારા પ્રવાસીઓને આકર્ષે છે, તો ચાલો જાણીએ અહીંના પ્રખ્યાત દરિયાકિનારા વિશે જાણીએ. જ્યાં તમે ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 6
નવું વર્ષ ઉમંગ અને આશા લઈને આવે છે, દરેક લોકો માટે આ દિવસ ખુબ ખાસ હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે તો કેટલાક મિત્રો સાથે ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવતા હોય છે. જો તમે પણ ન્યુયરને શાંત વાતાવરણમાં સેલિબ્રેટ કરવા માંગો છો. તો આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે ન્યુયર સેલિબ્રેટ કરી શકો છો.

2 / 6
કચ્છનો માંડવી બીચ સનસેટના સુંદર નજારા માટે જાણીતો છે. માંડવી બીચ પર ભીડ ઓછી હોવાના કારણે સમુદ્રનું પાણી પણ ચોખ્ખું હોય છે. અહિ તમે ઘોડા તેમજ ઉંટની સવારી પણ કરી શકો છો. આ સાથે જો તમે ન્યુયર સેલિબ્રેટ માટે માંડવી બીચ જઈ રહ્યા છે. તો કચ્છના સફેદ રણની પણ મુલાકાત લેતા આવજો.

3 / 6
અમદાવાદથી અંદાજે 439 કિલોમીટર દુર દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. અહિ દુર દુરથી ભક્તો દ્વારકાઘીશના દર્શન કરવા માટે આવતા હોય છે. જો તમારો ન્યુયર સેલિબ્રેશન કરવાનો પ્લાન પરિવાર સાથે છે. તો તમે દ્વારકાઘીશના દર્શન પરિવાર સાથે કરી દ્વારકા બીચ પર ન્યુયર સેલિબ્રેશન કરી શકો છો.

4 / 6
વલસાડના તિથલ બીચની સુંદરતા જોવા લાયક છે. જેને પિકનિક સ્પોટ પણ કહેવામાં આવે છે. તીથલ બીચની રેતી એકદમ કાળા રંગની છે, જે પરિવાર તેમજ બાળકો સાથે ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહિ અનેક રાઈડનો પણ આનંદ માણી શકો છો. જો તમે વલસાડ જઈ રહ્યા છો તો આ સુંદર બીચ પર જવાનું ભૂલતા નહિ.

5 / 6
જૂનાગઢ જિલ્લામાં આવેલ ચોરવાડ બચ પર તમને ખુબ મજા આવશે.  અહિ તમને માણસોનો નહિ પરંતુ સમુદ્રના પાણીનો જ અવાજ સાંભળવા મળશે. સનસેટનો પણ નજારો માણી શકશો. અહિ ગયા પછી તમે દિવ અને માલદીવ્સના બીચને પણ ભૂલી જશો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">