Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ અભિનેત્રીએ કરોડપતિ બિઝનેસમેન સાથે ગોવામાં લગ્ન કર્યા, જુઓ ફોટો

સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશે 12 ડિસેમ્બરના રોજ બિઝનેસમેન એન્ટની થટીલ સાથે લગ્ન કર્યા છે. બંન્ને ગોવામાં સાત ફેરા લીધા છે, લગ્નના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિા પર વાયરલ થઈ રહ્યા છે.

| Updated on: Dec 12, 2024 | 4:50 PM
સાઉથ ઈન્ડિયન અભિનેત્રી કીર્તિ સુરેશ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેમણે એન્ટની થટીલ સાથેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. બંન્નેએ પરિવાર અને મિત્રોની હાજરીમાં ગોવામાં ટ્રેડિશનલ વેડિંગ કર્યા છે.

1 / 5
 કીર્તિ સુરેશે લગ્નના ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું  #ForTheLoveOfNyke।' આ ફોટો ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે. સેલિબ્રિટી પણ કપલને શુભકામના પાઠવી રહ્યા છે.

2 / 5
 ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ એન્થોની થાટિલ બિઝનેસમેન છે. જે દુબઈ અને કોચ્ચિ,કેરળમાં કામ કરે છે. પોતાના હોમટાઉનમાં અનેક રિસોર્ટના માલિક પણ છે. કીર્તિના હોમટાઉનમાં પણ અનેક બિઝનેસ કરે છે. તે સોશિયલ મીડિયાથી દુર રહેવાનું પસંદ કરે છે.

3 / 5
 રિપોર્ટ મુજબ કીર્તિ અને એન્થોની અંદાજે 15 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંન્નેની પહેલી મુલાકાત ત્યારે થઈ હતી. જ્યારે અભિનેત્રી હાઈસ્કુલમાં હતી

4 / 5
વર્કફ્રન્ટની વાત કરીએ તો સાઉથની અભિનેત્રી કીર્તિ ફિલ્મ બેબી જ્હોનમાં જોવા મળશે. કીર્તિ સુરેશ ઉપરાંત વરુણ ધવન, ઝરા જાયના, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવે પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બેબી જ્હોન એટલીની 2016ની તમિલ ફિલ્મ થેરીની રિમેક છે. આ ફિલ્મનું દિગ્દર્શન કાલીજે કર્યું છે.

5 / 5

બોલિવુડને લગતા તમામ સમાચાર જોવા માટે અહિં ક્લિક કરો

Follow Us:
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ

Breaking News: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં થયુ પ્લેનક્રેશ, 1નું મોત

છત્રાલ હાઈવે પર ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ

NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં લાગી વિકરાળ આગ

ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો

અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video

વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

g clip-path="url(#clip0_868_265)">