Child Care : તમારું બાળક જમતી વખતે ફોન જુએ છે તો છોડાવી દો આ આદત, થઈ શકે છે ગંભીર બીમારી
જમતા જમતા જો તમારું બાળક ટીવી કે મોબાઈલ જોઈ રહ્યો છે. તો આ આદત સારી નથી પરંતુ ખતરનાક છે. ફોન જોઈને જમતા બાળકના શરીરમાં અનેક સમસ્યા થઈ શકે છે. તો આના વિશે વધુ માહિતી એક્સપર્ટ પાસેથી જાણીએ.
Most Read Stories