AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 કે 2 નહીં, 14 કાર પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, લાખોની થશે બચત

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ હાલમાં ઘણી કારો પર બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. ખરીદવા જતાં પહેલાં આ 14 કાર પર મળી રહેલા ડિસ્કાઉન્ટ પર એક નજર કરી લો. આ લેખમાં અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યા છે, જેના પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

| Updated on: Dec 12, 2024 | 8:44 PM
Share
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ હાલમાં ઘણી કારો પર બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. ખરીદવા જતાં પહેલાં આ 14 કાર પર મળી રહેલા ડિસ્કાઉન્ટ પર એક નજર કરી લો.

1 / 7
જો તમે મારુતિ ગ્રાન્ડ વિટારા ખરીદવા માંગો છો, તો આ SUV ખરીદીને તમે લાખો રૂપિયા બચાવી શકો છો. આ SUVની કિંમત 13.15 લાખ રૂપિયાથી 19.93 લાખ રૂપિયા સુધીની છે. કંપની તમને આના પર 1.5 લાખ રૂપિયા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

2 / 7
Toyota Taisor તમારા માટે એક સસ્તી SUV સાબિત થઈ શકે છે તેની કિંમત વિશે વાત કરીએ તો, તે 10 લાખથી ઓછી કિંમતમાં આવે છે. તેની પ્રારંભિક કિંમત 7.73 લાખ રૂપિયાથી 12.87 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપની તમને આના પર 1 લાખ રૂપિયા સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

3 / 7
Maruti Jimny એક પાવરફુલ ઓફ-રોડ SUV છે. તેનો લુક બજારમાં જોવા મળતા વાહનોથી તદ્દન અલગ છે. આ SUVની કિંમત 12.74 લાખ રૂપિયાથી લઈને 14.79 લાખ રૂપિયા સુધીની છે. મારુતિ તમને આના પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

4 / 7
MG હેક્ટરમાં પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પ્રીમિયમ લૂક ધરાવતી આ કારની કિંમત 14 લાખથી 22 લાખ રૂપિયા સુધીની છે. MG તેના પર 2 લાખ રૂપિયા સુધીનું મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

5 / 7
આ સિવાય તમને બીજી ઘણી કાર પર ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. આમાં તમને જીપ કંપાસ પર 3.2 લાખ રૂપિયા બચાવવાનો મોકો મળી રહ્યો છે. Mahindra Thar પર તમને 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

6 / 7
તમે મારુતિ સ્વિફ્ટ પર 60 હજાર રૂપિયા, મારુતિ વેગનએ પર 45 હજાર રૂપિયા અને MG ZS EV પર 1.5 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ સિવાય તમને Toyota Hyryder પર 1.6 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ તમામ કારની ખરીદી પર તમે લાખો રૂપિયાની બચત કરી શકશો.

7 / 7

ઓટોમોબાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

g clip-path="url(#clip0_868_265)">