બેંકની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા લોકો માટે ખુશખબર! દેશની મોટી 5 બેંક FD પર આપી રહી છે વધારે વ્યાજ

SBI બેંક મિનિમમ 3.5 ટકા અને મહત્તમ 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે. 2 વર્ષથી 3 વર્ષની વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7 ટકા વ્યાજ આપે છે. બેંક 3 થી 5 વર્ષની FD પર 6.75 ટકા વ્યાજ આપે છે. 5 થી 10 વર્ષની FD પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે.

| Updated on: Feb 18, 2024 | 2:20 PM
દેશની મોટી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાનું શરૂ કર્યું છે. જો તમે FD પર રોકાણ કરવા માંગો છો, તો જુદી-જુદી બેંકના વ્યાજ દરોની તુલના પણ કરવી જોઈએ. બેંકો દ્વારા ઓફર કરવામાં આવતો મિનિમમ વ્યાજ દર 3 થી 4.25 ટકા છે, જ્યારે મહત્તમ વ્યાજ દર 7 થી 7.25 ટકાની વચ્ચે છે.

1 / 6
HDFC બેંક દર વર્ષે 3 થી 7.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. 18 થી 21 મહિનાની વચ્ચે FD પર 7.25 ટકા વ્યાજ આપી રહી છે. બેંક 2 વર્ષ, 11 મહિના અને 35 મહિનાની વચ્ચેની FD પર 7.15 ટકા રિટર્ન આપી રહી છે. 4 વર્ષ 7 મહિનાથી 55 મહિનાની વચ્ચેની FD પર 7.20 ટકા વ્યાજ, જ્યારે 1 વર્ષ અને 15 મહિના વચ્ચેની FD પર વ્યાજ દર 6.6 ટકા વ્યાજ આપે છે.

2 / 6
ICICI બેંક 3 થી 7.2 ટકા વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ આપી રહી છે. 15 મહિનાથી 2 વર્ષની FD પર મહત્તમ 7.20 ટકા વ્યાજ આપે છે. 2 વર્ષથી 5 વર્ષની વચ્ચેની FD પર 7 ટકા અને 1 વર્ષથી 15 મહિનાની FD પર 6.7 ટકા વ્યાજ આપી રહી છે.

3 / 6
બેંક ઓફ બરોડા ફિક્સ્ડ ડિપોઝિટ પર મિનિમમ 4.25 ટકા અને મહત્તમ 7.25 ટકા વ્યાજ આપે છે. બેંક 2 થી 3 વર્ષની FD પર મહત્તમ 7.25 ટકા વ્યાજ ઓફર કરે છે. 399 દિવસની FD પર 7.15 ટકા વ્યાજ આપી રહી છે. બેંક 360 દિવસની FD પર 7.10 ટકા અને 1 થી 2 વર્ષની FD પર 6.85 ટકા વ્યાજ આપે છે.

4 / 6
SBI બેંક મિનિમમ 3.5 ટકા અને મહત્તમ 7 ટકા વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારાનું વ્યાજ આપી રહી છે. 2 વર્ષથી 3 વર્ષની વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7 ટકા વ્યાજ આપે છે. બેંક 3 થી 5 વર્ષની FD પર 6.75 ટકા વ્યાજ આપે છે. 5 થી 10 વર્ષની FD પર 6.5 ટકા વ્યાજ આપી રહી છે, જ્યારે 1 થી 2 વર્ષ વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 6.8 ટકા વ્યાજ આપે છે.

5 / 6
કોટક મહિન્દ્રા બેંક FD પર મિનિમમ 4 ટકા અને મહત્તમ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. બેંક 365 દિવસથી 2 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 7.25 ટકા વ્યાજ આપી રહી છે. 180 દિવસની FD પર 7 ટકા વ્યાજ આપે છે. આ ઉપરાંત 2 થી 3 વર્ષની વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7 ટકા વ્યાજ આપી રહી છે. 3 થી 4 વર્ષની વચ્ચે FD પર 6.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે અને 4 થી 7 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.25 ટકા વ્યાજ આપી રહી છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">