AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન, જુઓ Video

| Updated on: Apr 26, 2025 | 8:45 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહે તેવી શક્યતા છે. તેમજ આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતમાં અમદાવાદ, અમરેલી, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, મોરબી, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ ઉપરાંત તાપી, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">