26 એપ્રિલ 2025

CSK ખરાબ હાલતમાં, IPLમાં વર્ષો પછી  આવો દિવસ જોયો

ચેન્નાઈ સુપર કિંગ્સ  IPL 2025માં ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ ફક્ત  19.5 ઓવર સુધી બેટિંગ કરી શક્યું અને 154 રનમાં ઓલઆઉટ થઈ ગયું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLના ઈતિહાસમાં  ચેન્નાઈ સુપર કિંગ્સ 10મી વખત ઓલઆઉટ થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ  પહેલીવાર ઓલઆઉટ થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં 3 વર્ષ પછી  ચેન્નાઈ સુપર કિંગ્સ ઓલઆઉટ થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ 5  વખત ઓલઆઉટ થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હૈદરાબાદ ઉપરાંત દિલ્હી, રાજસ્થાન, બેંગલુરુ અને પંજાબે ચેન્નાઈને એક-એક વખત ઓલઆઉટ કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેન્નાઈ સુપર કિંગ્સે  IPL 2025માં પહેલી 8 મેચમાંથી 6 મેચ હારી છે.  હવે તેમનો પ્લેઓફનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM