26 એપ્રિલ 2025

સારા તેંડુલકરે  પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય

22 એપ્રિલના રોજ અનંતનાગના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કુલ 26 નાગરિકો માર્યા ગયા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગયા વર્ષે સારા તેંડુલકર પણ  તે જગ્યાએ ફરવા ગઈ હતી જ્યાં આતંકવાદી હુમલો થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફેબ્રુઆરી 2024માં સચિન તેંડુલકરે પરિવાર સાથે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો, ત્યારે તેમણે પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે પહેલગામની પણ મુલાકાત લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારે સારા તેંડુલકર તેના માતાપિતા સાથે પહેલગામમાં બરફવર્ષાનો આનંદ માણતી જોવા મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પહેલગામના ફોટા પણ શેર કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલગામમાં આતંકવાદી હુમલા પછી આ ફોટા ફરી એકવાર વાયરલ થઈ રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકર ગુલમર્ગ પણ ગયો હતો. જ્યાં તેમણે સ્નો બાઈકિંગનો પણ આનંદ માણ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારે સારા તેંડુલકરે  સચિન સાથે ક્રિકેટ બેટ બનાવતી ફેક્ટરી અને  અમન સેતુ પુલની પણ મુલાકાત લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM