Pahalgam Terror Attack : પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય, કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ
પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થશે નહી. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધા છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાનને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે.જેની અસર પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ પર પડ્યો છે. જેનો ભારતમાં રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી છે. આ ફિલ્મને લઈ પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મે 2025ના રોજ રિલીઝ થશે.

પહેલગામના હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે.ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા સિવાય યુટ્યુબ પરથી વીડિયો સોન્ગ પણ દુર કરવામાં આવ્યું છે.અત્યારસુધી ફિલ્મના 2 ગીત અંગ્રેજી રંગરસિયા અને ખુદાયા ઈશ્ક રિલીઝ કરવામાં આવ્યા હતા.

હવે આ બંન્ને ગીત યુટ્યુબ પર જોવા મળતા નથી.આ વિશે કોઈ અધિકારિક નિવેદન મેકર્સ તરફથી સામે આવ્યું નથી.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. પાકિસ્તાનના વધુ સમાચાર જોવા માટે અહી ક્લકિ કરો