AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણપતિજીને 21 મોદક અને 21 દુર્વા જ કેમ અર્પણ કરવામાં આવે છે ? જાણો આ 21 અંક પાછળનું રહસ્ય !

હાલમાં ગણેશોત્સવની ધામધૂમ જોવા મળી રહી છે. ગણપતિના આગમનથી દરેક જગ્યાએ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. આ દરમિયાન ગણપતિ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ અને રસપ્રદ વાતો પણ સતત સાંભળવા મળે છે.

| Updated on: Sep 17, 2026 | 2:04 PM
Share
ગણપતિને મોદકનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે. એ તો આપણે જાણીએ જ છે. પરંતુ ગણપતિને 21 મોદકનો જ નૈવેદ્ય શા માટે ધરાવવામાં આવે છે? અને 21 દુર્વા જ શા માટે અર્પણ કરવામાં આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? (Image Source | Unsplash)

1 / 9
ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય શા માટે અર્પણ કરવામાં આવે છે, તે અંગે માન્યતા છે કે 21માં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચપ્રાણ, પંચમહાભૂત અને એક મનનો સમાવેશ થાય છે. (Image Source | Unsplash)

2 / 9
પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે નાક, કાન, આંખ, ત્વચા અને જીભ. આ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી આપણે દુનિયા સાથે સંપર્ક અને સંવાદ કરીએ છીએ. (Image Source | Unsplash)

3 / 9
પાંચ કર્મેન્દ્રિય એટલે ઉપસ્થ, પાયુ, પગ, હાથ અને વાક્ એટલે કે વાણીનું અંગ. આના માધ્યમથી આપણે વિવિધ પ્રકારનાં કર્મો કરીએ છીએ. (Image Source | Unsplash)

4 / 9
પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચને પંચપ્રાણ કહેવામાં આવે છે. પૂજાવિધિ દરમિયાન પણ આપણે આ પાંચ પંચપ્રાણનો ઉલ્લેખ વારંવાર સાંભળીએ છીએ. (Image Source | Unsplash)

5 / 9
પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ તમામ પર અધિરાજ્ય કરતું આપણું મન છે. (Image Source | Unsplash)

6 / 9
આ તમામનું પ્રતીક માનીને 21 દુર્વા ગણપતિને અર્પણ કરવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો માનવામાં આવે છે કે, ‘હે દેવ, સમગ્ર વિશ્વ તમને અર્પણ કર્યું છે; હવે બીજું શું જોઈએ?’ (Image Source | Unsplash)

7 / 9
આ જ કારણ સાથે જોડાયેલી પરંપરા અનુસાર ગણપતિને 21 મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. જોકે, કેટલીક જગ્યાએ ગણપતિને નૈવેદ્ય તરીકે 11 મોદક ધરાવવાની પણ પરંપરા જોવા મળે છે. (Image Source | Unsplash)

8 / 9
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)

9 / 9

આ પણ વાંચો, Ganeshotsav : પુણેમાં 21 હજાર પાણીપુરીનો ઉપયોગ કરીને બનાવાયા 13 ફૂટ ઊંચા ગણપતિ બાપ્પા! જુઓ તસવીરો

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ

અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">