AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Gujarat : શું લગ્નસરાની સિઝનમાં સોનું ખરીદવાનો આ સાચો સમય છે? 24K, 22K અને 18K નો આજના ભાવનો રિપોર્ટ જુઓ!

ગુજરાતમાં સોનાના ભાવમાં દરરોજ વધઘટ જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન અને સોનામાં રોકાણ કરવાનું આયોજન કરતા લોકો માટે આજના ભાવ જાણવા મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા 10 દિવસના ભાવમાં પણ મોટો ફેરફાર નોંધાયો છે. આ ઉપરાંત, ફિઝિકલ સોનું ખરીદવું કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું તે અંગે પણ જાણવું જરૂરી છે.

| Updated on: Nov 07, 2026 | 11:51 AM
Share
આજની તારીખ 7 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,43,620 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,31,650 અને 1,07,720 છે. (Image Source | Groww)

1 / 7
છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 5 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,46,070 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,33,900 અને 1,09,550 હતા.  (Image Source | Groww)

2 / 7
ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 હતા. (Image Source | Groww)

3 / 7
અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (7 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,31,650 છે. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,43,620 છે. જ્યારે 7 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,49,600 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹5,980 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,43,620.00 અને 3% GST (₹4,308.60) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,68,070.40 થી ₹1,81,161.20 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,44,338.10 થી ₹1,45,056.70 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલાં આ 5 બાબતો કરો ચેક, નહીં તો થઈ શકે છે નુકસાન !

Follow Us
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત

છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ

ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ

રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ

જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ

મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી

સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો

વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું

કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે

બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

g clip-path="url(#clip0_868_265)">