AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં ફરી વધારો, જાણો 24, 22 અને 18 કેરેટના આજના નવા રેટ

અમદાવાદમાં સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. લગ્નસરાની સિઝન અને સોનામાં રોકાણ કરવાનું આયોજન કરતા લોકો માટે આજના ભાવ જાણવા મહત્ત્વપૂર્ણ છે. છેલ્લા 10 દિવસના ભાવમાં પણ મોટો ફેરફાર નોંધાયો છે. આ ઉપરાંત, ફિઝિકલ સોનું ખરીદવું કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું તે અંગે પણ જાણવું જરૂરી છે.

| Updated on: Nov 07, 2026 | 11:51 AM
Share
આજની તારીખ 7 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,43,620 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,31,650 અને 1,07,720 છે. (Image Source | Groww)

1 / 7
ગઈકાલની (6 નવેમ્બર) સરખામનીએ આજે 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં 0.08% નો વધારો જોવા મળી રહ્યો છે. (Image Source | iStock)

2 / 7
છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં સોનાનો સૌથી વધારે ભાવ 5 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,46,070 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,33,900 અને 1,09,550 હતા.  (Image Source | Groww)

3 / 7
અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,38,930 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,27,350 અને 1,04,200 હતા. (Image Source | Groww)

4 / 7
આજે 24K સોનાનો ભાવ ₹1,43,620 છે. જ્યારે 7 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,49,600 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹5,980 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

5 / 7
અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,43,620.00 અને 3% GST (₹4,308.60) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,68,070.40 થી ₹1,81,161.20 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,44,338.10 થી ₹1,45,056.70 માં છે. (Image Source | Groww)

6 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Breaking News : ગ્રેજ્યુએટ્સ માટે ઇન્ડિયન બેંકમાં નોકરીની મોટી તક! 1500 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી શરુ, જાણો છેલ્લી તારીખ

Follow Us
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો

ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ

ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ

Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન

અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video

GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video

અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે

હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video

ટ્રાવેલ ઓપરેટર ₹20 હજારના ડિસ્કાઉન્ટની લાલચ આપી કરાવતો સોનાની દાણચોરી!

g clip-path="url(#clip0_868_265)">