AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie : રાવણની પત્નીનો રોલ ભજવનાર “સિંઘમ” ફેમ અભિનેત્રીએ પોતાની સુંદરતાથી ચાહકોને મોહિત કર્યા

અભિનેત્રીએ નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં રાવણની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવી હતી. હવે અભિનેત્રીએ તેના લુકના સેટ પરથી ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તેનો શાહી લુક જોવા મળી રહ્યો છે.

| Updated on: Nov 08, 2026 | 8:22 AM
Share
 રકુલ પ્રીત સિંહ પછી અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ સોશિયલ મીડિયા પર મંદોદરીના પાત્રમાં પોતાના શાહી લુકથી છવાય છે. તેમણે સેટ પરના બિહાઈન્ડ ધ સીનના ફોટો શેર કર્યા છે. પોતાના ફોટોની સાથે એક લાંબુ કેપ્ટશન પણ લખ્યું છે. તેમજ ચાહકોનો આભાર માન્યો છે.

1 / 7
આ ફોટોમાં કાજલ અગ્રવાલ લાલ,ગુલાબી અને મરુન રંગના સુંદર કપડામાં જોવા મળી રહી છે. લંકાની રાની મંદોદરીના પાત્રને જોઈ પોતાના શાહી લુકને ખુબ પસંદ કરી રહી છે.

2 / 7
તેમણે માથાથી લઈ પગ સુધી સોનાના ઘરેણાં પહેર્યા છે. આ સાથે તેના માથા પર એક ખાસ સુંદર ડિઝાઈનથી મુકુટ તૈયાર કરવામાં આવ્યું છે. જે દક્ષિણી-પૂર્વ એશિયાઈ સંસ્કૃતિના પારંપારિક શાહી મુકુટની યાદ દર્શાવે છે.

3 / 7
કાજલે પોતાની પોસ્ટની સાથે એક ખાસ નોટ પણ લખી છે. તેમણે કહ્યું કેટલીક ફિલ્મો કોઈ પાત્રની લંબાઈ અથવા સ્ક્રીન પર પસાર કરેલા સમયથી નહી જજ કરી શકાતી નથી.

4 / 7
તેના બદલે, તેમનું મહત્વ સ્ટોરીની ભવ્યતા, તેને બનાવવા માટે કરવામાં આવેલી મહેનત અને આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિમાં રહેલી ખાસ ફિલ્મનો ભાગ બનવાના સૌભાગ્યથી નક્કી થાય છે.

5 / 7
કાજલે આગળ લખ્યું  હું દિલથી એ તમામ લોકોનો આભાર માનવા માંગુ છું. જેમણે અમારી સાંસ્કૃતિક વિરાસતને આ સુંદર ભાગને આટલો પ્રેમ અને નાનો પરંતુ મહત્વના પાત્રને આટલો બધો અપનાવ્યો તેમજ પ્રેમ આપ્યો છે.

6 / 7
આ પહેલા એક ઈન્ટરવ્યુમાં કાજલે કહ્યું હતુ કે, રામાયણના સેટ પર કામ કરવા માટે તેનો અનુભવ બિલકુલ અલગ હતો. તેમણે કહ્યું હતુ કે, ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી ટેકનિક અને તેની ભવ્યતાએ આ બાકી ફિલ્મોથી અલગ બનાવી છે.

7 / 7

7 વર્ષ સુધી ફ્રેન્ડ રહ્યા, 3 વર્ષ ડેટિંગ કર્યું, બોલીવુડની સિંઘમ લેડી કાજલ અગ્રવાલના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા

અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ

જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ

રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

g clip-path="url(#clip0_868_265)">