05-11-2026

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નેટવર્થ કેટલી છે?

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફૂટબોલના દિગ્ગજ રોનાલ્ડોની નેટવર્થ  1 બિલિયન ડોલરથી  વધુ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ચલણ પ્રમાણે તેની સંપત્તિ આશરે ₹9,530 કરોડથી વધુ થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગયા એક વર્ષમાં રોનાલ્ડોએ અંદાજે  300 મિલિયન ડોલર એટલે ₹2,858 કરોડની કમાણી કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેની કમાણીનો મોટો હિસ્સો સાઉદી ક્લબ અલ નાસરના પગાર અને બોનસમાંથી આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અલ નાસર તરફથી તેને અંદાજે 235 મિલિયન ડોલરની કમાણી થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે જાહેરાતો અને બિઝનેસ સાહસોમાંથી તેને 65 મિલિયન ડોલર  મળ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

Nike સાથેના કરાર ઉપરાંત અરમાની અને કેસ્ટ્રોલ જેવી બ્રાન્ડ્સ સાથે પણ તેની ભાગીદારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM