6 November 2026

દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા કેટલી જૂની છે?

Photo Credit - AI Generated

દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા હજારો વર્ષ જૂની નથી.

Photo Credit - AI Generated

ભગવાન શ્રીરામના અયોધ્યા આગમન વખતે દીવા પ્રગટાવીને સ્વાગત કરાયું હતું.

Photo Credit - AI Generated

રામાયણમાં આધુનિક દારૂગોળાના ફટાકડાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.

Photo Credit - AI Generated

દારૂગોળાની શોધ લગભગ 9મી સદીમાં ચીનમાં થઈ હતી.

Photo Credit - AI Generated

ભારતમાં 15મી સદી સુધીમાં આતશબાજીના ઉપયોગના પુરાવા મળ્યા હતા.

Photo Credit - AI Generated

ઈ.સ. 1443માં વિજયનગરના મહાનવમી ઉત્સવમાં આતશબાજીનો ઉલ્લેખ મળે છે.

Photo Credit - AI Generated

18મી સદીના મરાઠા-પેશવા કાળમાં દિવાળીની આતશબાજીના પુરાવા મળે છે.

Photo Credit - AI Generated

શરૂઆતમાં ફટાકડાની ઉજવણી રાજવી પરિવારો અને ધનવાન લોકો સુધી મર્યાદિત હતી.

Photo Credit - AI Generated

20મી સદીમાં તમિલનાડુનું શિવકાશી ફટાકડા ઉત્પાદનનું મોટું કેન્દ્ર બન્યું.

Photo Credit - AI Generated

દીવા પ્રગટાવવાની પરંપરા પ્રાચીન છે, જ્યારે ફટાકડા દિવાળી સાથે પાછળથી જોડાયા

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated