ફેશન દિવા મલાઈકા અરોરાએ ચલાવ્યુ ગ્લેમરનું જાદુ. ચાહકો એ કહ્યુ – તમારો કોઈ જવાબ નથી.

ફેશન દિવા મલાઈકા અરોરાના લેટેસ્ટ લુકને જોઈને તેની ફેશન સેન્સનો અંદાજો લગાવી શકાય છે. બધાની નજર તેના ફોટા પર ટકેલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 10:41 PM
મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક છે તેમજ ફિટનેસ ક્વીન પણ છે. 49 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી આજની સુંદરીઓને ટક્કર આપે છે.

1 / 5
હાલમાં જ મલાઈકાએ એક ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. મલાઈકાના ફોટા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યા છે.

2 / 5
મલાઈકા અરોરાએ પોતાના બોલ્ડ ફોટોઝથી લોકોને દિવાના બનાવી દીધા છે. અભિનેત્રી વ્હાઇટ કલરના શોર્ટ ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર બતાવી રહી છે.

3 / 5
મલાઈકાએ ન્યૂડ મેકઅપ અને ટાઈડ હેર સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ સાથે બ્લેક બૂટ અને સ્ટોકિંગ્સમાં મલાઈકાની ફેશન સેન્સ જોવા જેવી છે.

4 / 5
આ દિવસોમાં મલાઈકા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ વરસાવતા જોવા મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">