AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹20,000 પગાર અને એમાંય કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છો? આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખો અને પછી જુઓ કમાલ

આજના સમયમાં મોંઘવારી સાતમા આસમાને છે. એવામાં જો તમે કરોડપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો જાણી લો કે તેને સાકાર કઈ રીતે શકાય...

| Updated on: Sep 16, 2025 | 11:04 AM
Share
આજના સમયમાં મોંઘવારી, એજ્યુકેશન, ભાડા ખર્ચ અને મેડિકલ ખર્ચાઓ વચ્ચે બચત કરવું મુશ્કેલ છે. એવામાં જો તમે યોગ્ય ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરો છો અને નાની-નાની રકમનું રોકાણ કરો છો, તો ભવિષ્યમાં સારું એવું ફંડ ભેગું કરી શકો છો.

1 / 6
ઘણીવાર લોકો એવું માને છે કે, કરોડપતિ બનવા માટે લાખો કરોડો કમાવવા જરૂરી છે. જો કે, હકીકત એ છે કે જો તમારો પગાર ફક્ત ₹20,000 હોય, તો પણ તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરીને કરોડપતિ બની શકો છો.

2 / 6
મ્યુચ્યુઅલ ફંડ SIP, PPF, NPS અને FD જેવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનથી તમે તમારા સપના પૂરા કરી શકો છો. ધારો કે, તમે દર મહિને ફક્ત ₹4,000 ની SIP કરો છો અને દર વર્ષે તેમાં 10% નો વધારો કરો છો, તો તમને વાર્ષિક 12% રિટર્ન મળે છે. જોવા જઈએ તો, 22 વર્ષમાં તમારું કુલ રોકાણ લગભગ ₹34 લાખ થશે પરંતુ કંપાઉંડિંગ પાવર સાથે આ રકમ ₹1 કરોડ કે તેથી વધુ બની શકે છે.

3 / 6
આ ઉપરાંત, "50:30:20 રુલ" (50% ખર્ચ, 30% લાઇફસ્ટાઇલ, 20% સેવિંગ્સ/રોકાણ) અપનાવીને તમે યોગ્ય પ્લાનિંગ કે રણનીતિ બનાવી શકો છો. વધુમાં તમે જેટલું વહેલું રોકાણ શરૂ કરશો, તેટલો જ બમણો ફાયદો લાંબાગાળે જોવા મળશે. 25 વર્ષની ઉંમરે શરૂ થયેલી SIP અને 40 વર્ષની ઉંમરે શરૂ થયેલી SIP વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે.

4 / 6
PPF અને NPS બંને રોકાણ કરવા માટેના ઉત્તમ વિકલ્પ છે. આમ જોવા જઈએ તો, બંને સરકારી સ્કીમ છે. મળતી માહિતી મુજબ, PPF માં 7.1% નું રિટર્ન મળે છે. બીજીબાજુ NPS એ માર્કેટ લિંક્ડ (Equity, Corporate Debt, etc...) રિટર્ન આપે છે.

5 / 6
એકંદરે, કરોડપતિ બનવાનો વાસ્તવિક મંત્ર ડિસિપ્લિન, લાંબાગાળાનું પ્લાનિંગ અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન પસંદ કરવાનો છે. તમારો પગાર ભલે ગમે તેટલો હોય પરંતુ જો તમે આયોજન સાથે રોકાણ કરો છો, તો ફાઇનાન્સિયલ ફ્રીડમ મેળવવી અશક્ય નથી.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">