AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : શું તમને ખબર છે કે ટ્રેનના એક ડબ્બામાં કેટલી સીટો હોય છે, જાણો

તમે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, ટ્રેનના એક ડબ્બામાં કુલ કેટલી સીટો આવેલી હોય છે. તો ચાલો આજે આપણી જાણીશું કે, ટ્રેનના એક ડબ્બામાં કેટલી સીટો હોય છે.

| Updated on: Aug 28, 2024 | 5:16 PM
Share
ભારતમાં મોટાભાગના લોકો પોતાની પર્સનલ કાર કે કોઈ સાધન નહિ પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. તેમજ પરિવાર હોય કે પછી ફ્રેન્ડ સાથે ટ્રેનમાં મુસાફરી કરવાની મજા જ કાંઈ અલગ હોય છે. તો આજે તમને ટ્રેનના ડબ્બામાં કેટલી સીટ હોય છે તેના વિશે જણાવીશું.

1 / 6
 દરરોજ લાખો લોકો ભારતીય રેલવેમાં બેસી મુસાફરી કરે છે. મુસાફરીની સાથે રેલવે માલની પણ હેરાફરી કરે છે. તેના માટે માલગાડીનો ઉપયોગ કરવામાં આવે છે.

2 / 6
હવે તમારા મનમાં એક સવાલ થતો હશે, કે, ટ્રેનના એક ડબ્બામાં કુલ કેટલી સીટ હોય છે. તો તમને જણાવી દઈએ કે, ટ્રેનના એક ડબ્બામાં  72 થી 81 સીટો હોય છે.પેસેન્જર ટ્રેનમાં વધુમાં વધુ 24 કોચ હોય છે.

3 / 6
ટ્રેનની સફરને આરમદાયક અને સસ્તી માનવામાં આવે છે. ટ્રેનમાં જનરલ, સ્લીપર અને એસી કોચ હોય છે.સામાન્ય રીતે એક માલગાડીમાં વધુમાં વધુ 58 વેગન જોડવામાં આવે છે.

4 / 6
કોઈપણ ટ્રેનના ડબ્બામાં સીટોની સંખ્યા કમ્પાર્ટમેન્ટના પર આધાર રાખે છે કારણ કે એસી બોગીના ડબ્બામાં સીટોની સંખ્યા ઓછી હોય છે અને પછી સ્લીપર કમ્પાર્ટમેન્ટમાં સીટોની સંખ્યા એસી કમ્પાર્ટમેન્ટ કરતા વધુ હોય છે અને પછી છેલ્લે વધુ સીટ જનરલ ડબ્બામાં હોય છે.

5 / 6
તમને એ પણ જણાવી દઈએ કે, ચેર કારવાળી ટ્રેન કે પછી બોગીમાં સીટ વધારે હોય છે. આપણે લોકલ ટ્રેનની વાત કરીએ તો લોકલ ટ્રેનમાં અંદાજે 24 ડબ્બા હોય છે. તેમજ માલગાડીમાં 42 ડબ્બા હોય છે. તેમજ એક ડબ્બામાં 4 દરવાજા હોય છે. એક ડબ્બામાં અંદાજે 8 પૈંડા હોય છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">