સોમનાથ મંદિરમાં દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, વિશેષ પૂજા રખાઇ, જુઓ તસવીરો

ગીર સોમનાથમાં દિવાળીના પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. સોમનાથમાં વિશેષ પૂજા રાખવામાં આવી હતી. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ ખાતે શિવજીના સ્વરૂપની રંગોળી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર પૂજન કાર્યમાં જોડાયો હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 11:07 AM
ગીર સોમનાથમાં દિવાળીના પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. સોમનાથમાં વિશેષ પૂજા રાખવામાં આવી હતી. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ ખાતે શિવજીના સ્વરૂપની રંગોળી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર પૂજન કાર્યમાં જોડાયો હતા.

ગીર સોમનાથમાં દિવાળીના પર્વની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. સોમનાથમાં વિશેષ પૂજા રાખવામાં આવી હતી. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ ખાતે શિવજીના સ્વરૂપની રંગોળી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર પૂજન કાર્યમાં જોડાયો હતા.

1 / 6
સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વ પર વિશેષ મહાપૂજા, શ્રૃંગાર, સહિતના ભક્તિમય આયોજન કરવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પ, ચંદન, ભસ્મ, તેમજ વિવિધ આભૂષણ દ્વારા વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

2 / 6
વિશેષ ધાર્મિક આયોજનો ઉપરાંત સોમનાથ મંદિર, અતિથિગૃહોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેથી સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ ને પણ અદ્વિતિય આતિથ્યનો અનુભવ થયો હતો.

3 / 6
સોમનાથ મંદિરમાં તેમજ ટ્રસ્ટના શ્રી રામ મંદિરમાં રંગોળી, દીપમાળા, મહાપૂજા, મહાઆરતી, ત્રિશોંપચાર પૂજન, સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના સચિવ  યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન શ્રી રામ સહિત માતા લક્ષ્મી, માતા સરસ્વતી, અને  ગણેશજીનું પૂજન કરવામાં આવ્યું હતું.

4 / 6
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ ભારત તરફ આગળ વધતા ઓનલાઈન માધ્યમથી પણ ભક્તોને જોડવામાં આવ્યા હતા. દેશભરમાંથી ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર લક્ષ્મી પૂજન નોંધાવ્યું હતું તેમને ઓનલાઈન મીટિંગ દ્વારા લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. તેમજ સોમનાથ ખાતે તેઓના પૂજન થયેલા રોજમેળ અને લેખની તેઓના સરનામા પર મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી.

5 / 6
લક્ષ્મી પૂજન નોંધાવનાર સ્થાનિકોને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજન વ્યવસ્થા અનુસાર પૂજન કરવામાં આવ્યું હતુ. તેમજ  સોમનાથ ટ્રસ્ટનું લક્ષ્મી પૂજન ટ્રસ્ટના સચિવના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ

CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ

આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું

પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા

બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ

પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા

સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા

સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા

નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા

g clip-path="url(#clip0_868_265)">