ગુજરાતનો એક એવો જિલ્લો જે એક સમયે હતો રાજ્ય 

2 Jan 2025

Pic credit - PTI

ગુજરાતનું કચ્છ એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે

Pic credit - PTI

આ જિલ્લો 45,674 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.

Pic credit - PTI

ગુજરાતનો 23.27 ટકા વિસ્તાર  કચ્છ જિલ્લામાં આવે છે.

Pic credit - PTI

આ જિલ્લો એક સમયે રાજ્ય હતો.

Pic credit - PTI

વર્ષ 1950માં કચ્છને રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

Pic credit - PTI

તે 1 નવેમ્બર, 1956 ના રોજ મુંબઈ રાજ્યનો ભાગ બન્યો.

Pic credit - PTI

વર્ષ 1960 માં, મુંબઈનું વિભાજન કરવામાં આવ્યું અને બે નવા રાજ્યોની રચના કરવામાં આવી - મહારાષ્ટ્ર અને ગુજરાત.

Pic credit - PTI

કચ્છ જિલ્લામાં 10 તાલુકા, 939 ગામ અને 6 નગરપાલિકાઓ છે.

Pic credit - PTI

કચ્છ વિશ્વનું સૌથી મોટું ખારું રણ છે.

Pic credit - PTI