AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનીઓએ ફરી કરી ચિટિંગ ? 80 કિલો વજન અને 6.8 ફૂટની ઊંચાઈ પણ ઉંમર માત્ર 17 વર્ષ !

પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ સાત ફૂટ ઊંચા બોલરે નેપાળ સામે યાદગાર પ્રદર્શન કર્યું હતુ. શાહીન આફ્રિદી પછી તે યુવા વનડેમાં પાકિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ બોલિંગના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. શાહીને 2018માં માત્ર 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. પાકિસ્તાનના આ નવા બોલરની ઉંમરને લઈને ચર્ચા શરુ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2023 | 5:13 PM
Share
પાકિસ્તાન ક્રિકેટ ટીમના સિનિયર બોલરોએ ભલે ટીમને નિરાશ કરી હોય પરંતુ જુનિયર શાનદાર રીતે રમી રહ્યા છે. એશિયા કપ અંડર-19માં પાક ટીમના લમ્બુ બોલરે એકલા હાથે અડધીથી વધુ ટીમને ખતમ કરી દીધી હતી. શુક્રવારે નેપાળ સામે ઘાતક બોલિંગ કરીને આખી ટીમ માત્ર 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 6 ફૂટ 8 ઈંચના ફાસ્ટ બોલર મોહમ્મદ ઝીશાને મેચમાં બેટ્સમેનોની તબાહી મચાવી હતી.

1 / 5
એશિયા કપ અંડર-19માં શુક્રવારે પાકિસ્તાનની ટીમ નેપાળ સામે ટકરાશે. પાકિસ્તાન ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 50 ઓવરની મેચમાં પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર ઝીશાને T20 જેવું પ્રદર્શન આપીને નેપાળ ટીમના અડધાથી વધુ બેટ્સમેનોને બહુ ઓછા રન આપીને રિટર્ન ટિકિટ આપી હતી. આ લમ્બુ બોલર સામે નેપાળની આખી ટીમ 47.2 ઓવરમાં 152 રન જ બનાવી શકી હતી.

2 / 5
મોહમ્મદ ઝીશાને અંડર-19 ક્રિકેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. એશિયા કપમાં નેપાળ સામે 9.2 ઓવર બોલિંગ કરતી વખતે આ યુવા ખેલાડીએ માત્ર 19 રન આપ્યા અને કુલ 6 વિકેટ લીધી. પાકિસ્તાનના 17 વર્ષના ઝીશાને ઓપનર બેટ્સમેન અર્જુન, કેપ્ટન દેવ, દીપેશ, બિશાલ, બિપિન રાવત અને આકાશ ચંદની વિકેટ લીધી હતી.

3 / 5
પાકિસ્તાન ક્રિકેટ ટીમના લગભગ સાત ફૂટ ઊંચા બોલરે નેપાળ સામે યાદગાર પ્રદર્શન કર્યું હતુ. શાહીન આફ્રિદી પછી તે યુવા વનડેમાં પાકિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ બોલિંગના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. શાહીને 2018માં માત્ર 15 રન આપીને 6 વિકેટ લીધી હતી.

4 / 5
પાકિસ્તાનના આ નવા બોલરની ઉંમરને લઈને ચર્ચા શરુ થઈ છે. પાકિસ્તાનીઓ આ પહેલા પણ ઉંમર ઓછી બતાવીને અંડર 19માં ખેલાડીઓને રમાડતા જોવા મળ્યા છે. આ પહેલા શાહીન અફરીદીની ઉંમરને લઈને પણ વિવાદ થયો હતો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">