AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલ્ડ કરી વિકેટ ઝડપવામાં માસ્ટર છે આ બોલરો, ભારતના બે દિગ્ગજો પણ છે ટોપ 10માં સામેલ

ક્રિકેટના તમામ ફોર્મેટમાં વિકેટ લેવા માટે બોલરો વિવિધ પ્રયોગો કરતા હોય છે, જેમાં વિકેટ લેવાની સૌથી વધુ મજા જેમાં આવે છે એ છે ક્લીન બોલ્ડ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્લીન બોલ્ડ કરવામાં અનેક બોલરો માસ્ટર છે. સૌથી વધુ વાર બોલ્ડ કરી વિકેટ લેવા મામલે ભારતના પણ બે દિગ્ગજો ટોપ 10માં સામેલ છે.

| Updated on: Nov 09, 2023 | 1:34 PM
Share
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વાર બોલ્ડ કરનાર બોલરોમાં શ્રીલંકાનો લેજેન્ડરી સ્પિનર મુથૈયા મુરલીધરન ટોપ પર છે, તેણે તમામ ફોર્મેટમાં કુલ 1347 વિકેટ લીધી છે, જેમાં 290 ખેલાડીઓને બોલ્ડ કર્યા હતા.

1 / 10
પાકિસ્તાનના વસીમ અકરમે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 916 વિકેટ લીધી છે, જેમાં 278 વિકેટ બોલ્ડ કરી મેળવી હતી.

2 / 10
પાકિસ્તાનના વકાર યુનિસે કુલ 789 વિકેટ લીધી છે, જેમાં 253 વિકેટ ખેલાડીઓને બોલ્ડ કરી ઝડપી હતી.

3 / 10
વર્તમાન સમયના સૌથી ખતરનાક બોલરોમાં એક ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કના નામે 201 ખેલાડીઓને બોલ્ડ કરવાનો રેકોર્ડ છે.

4 / 10
ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને તમામ ફોર્મેટમાં મળી કુલ 197 વિકેટ બોલ્ડ કરી લીધી છે.

5 / 10
ભારતના અનિલ કુંબલેએ 403 આંતરરાષ્ટ્રીય મેચમાં કુલ 956 વિકેટ ઝડપી છે, જેમાં 186 ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા છે.

6 / 10
શ્રીલંકાના લસિત મલિંગાએ કારકિર્દીમાં કુલ 546 વિકેટ લીધી છે, જેમાં 171 વિકેટ બોલ્ડ કરી મેળવી હતી.

7 / 10
ભારતના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે કુલ 687 વિકેટ લીધી હતી જેમાં 167 ખેલાડીઓને કરી બોલ્ડ કર્યા હતા.

8 / 10
દિગ્ગજ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ને કુલ 1001 વિકેટો ઝડપી હતી, જેમાં 165 વિકેટ ક્લીન બોલ્ડ કરી લીધી હતી.

9 / 10
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ કારકિર્દીમાં 164 ખેલાડીઓ ક્લીન બોલ્ડ કરી આઉટ કર્યા હતા.

10 / 10
Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

g clip-path="url(#clip0_868_265)">