ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં સૂર્યકુમાર બનશે કેપ્ટન, બુમરાહને મળશે આરામ
વર્લ્ડ કપ 2023ના અભિયાનમાં અંતિમ ક્ષણમાં નિષ્ફળ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે નવા અભિયાન માટે તૈયાર થશે. કાંગારુઓ સામે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝમાં ટકરાશે.
Most Read Stories