AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: Shubman Gill અને Virat Kohli ની સદીએ નોંધાવ્યા વિક્રમ, ગુજરાત માટે આ કામ કરનારો ગિલ એક માત્ર!

Shubman Gill Virat Kohli Record: ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેની મેચમાં 2 સદી નોંધાઈ હતી. પહેલા વિરાટ કોહલી અને બાદમાં શુભમન ગિલે સદી નોંધાવી હતી. આ સાથે મેચમાં કેટલાક વિક્રમ નોંધાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 11:17 AM
Share
રવિવારે ગુજરાત ટાઈટન્સ સામે રોયલ ચેલેન્જર્લ બેંગ્લોરનો 6 વિકેટથી પરાજય થયો હતો. સિઝનમાં બેંગ્લોરની સફર આ સાથે જ અહીં સમાપ્ત થઈ ગઈ હતી. બેંગ્લોર પોતાની અંતિમ લીગ મેચ હાર્યુ હતુ. બેંગ્લોર માટે પહેલા વિરાટ કોહલીએ સદી નોંધાવી હતી, જવાબમાં રનેચેઝ કરવા માટે ઉતરેલ ગુજરાતની ટીમના યુવા ઓપનર શુભમન ગિલે સદી નોંધાવી હતી. આ મેચમાં મોટા રેકોર્ડ નોંધાયા હતા.

1 / 5
એક જ મેચમાં બે સદી નોંધાઈ હોય એમ અત્યાર સુધીમાં ચોથી વાર બન્યુ છે. જેમાં બે વાર, તો આ સિઝનમાં બન્યુ છે. જ્યારે વિરાટ કોહલી આ ચારમાંથી ત્રણ વાર સદી નોંધાવી ચુક્યો છે. વર્, 2016માં પ્રથમ વાર બે સદી એક જ મેચમાં જોવા મળી હતી. RCB vs GL મેચમાં વિરાટ કોહલી અને એબી ડિવિલયર્સે સદી નોંધાવી હતી. બીજી વાર 2019 માં ડેવિડ વોર્નર અને જોની બેયરિસ્ટોએ SRH vs RCB મેચમાં નોંધાવી હતી. હૈદરાબાદમાં વર્તમાન સિઝનમાં વિરાટ કોહલી અને હેનરિક ક્લાસેને સદી નોંધાવી હતી. જ્યારે લીગની અંતિમ મેચમાં વિરાટ કોહલી અને શુભમન ગિલે બેંગ્લુરુમાં RCB vs GT  મેચમાં નોંધાવી હતી.

2 / 5
બેક ટુ બેક સદી સૌ પ્રથમ વાર આઈપીએલમાં શિખર ધવને 2020 માં નોંધાવી હતી. વર્તમાન સિઝનમાં બે વાર આવુ બન્યુ છે, જ્યારે IPL ઈતિહાસમાં આવુ માત્ર ચાર જ વાર બન્યુ છે. ચાર બેટર્સ આ કમાલ કરી ચુક્યા છે. જેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલે વર્તમાન સિઝનમાં બેક ટુ બેક સદી નોંધાવી હતી. જોસ બટલરે 2022 માં આવો કમાલ કર્યો હતો.

3 / 5
વિરાટ કોહલીએ IPL સદી  નોંધાવવાને લઈ ઈતિહાસ રચ્યો છે. કોહલીએ ગુજરાત ટાઈટન્સ સામે સદી નોંધાવતા જ તે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે સદી નોંધાવનારો બેટર બન્યો છે. ક્રિસ ગેલનો રેકોર્ડ કોહલીએ તોડી દીધો છે. કોહલીના નામે 7 આઈપીએલ સદી નોંધાયેલી છે. ગેઈલના નામે 6 અને જોસ બટલરના નામે 5 સદી નોંધાયેલી છે. કેએલ રાહુલ, ડેવિડ વોર્નર અને શેન વોટ્સનના નામે 4-4 સદી નોંધાયેલી છે.

4 / 5
ગિલના નામે અનોખો રેકોર્ડ પોતાની ટીમને લઈ નોંધાયેલો છે. ગિલ એક માત્ર ખેલાડી ગુજરાતની ટીમનો છે, જે સદી ધરાવે છે. આમ તે ગુજરાત વતી સૌથી વધુ મોટી ઈનીંગ રમનારો ખેલાડી છે. ગિલ 104 રનની અણનમ ઈનીંગ રવિવારે રમ્યો હતો. આ પહેલા 101 રનની ઈનીંગ રમી હતી. ગત સિઝનમાં 96 અને 94 રનની ઈનીંગ રમ્યો હતો. વર્તમાન સિઝનમાં અમદાવદામં તે અણનમ 94 રનની ઈનીંગ રમીને સદી ચૂક્યો હતો.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">