પાકિસ્તાનીઓને પછાડી આ ભારતીય બોલર્સ અને બેટ્સમેન બન્યા નંબર 1, જાણો નવી આઈસીસી રેન્કિંગ

ભારતીય ટીમના યુવા ઓપનર શુભમન ગીલે હાલની ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. રોહિતનો ઓપનિંગ પાર્ટનર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી ગયો છે. ચાલો જાણીએ નવી વનડે રેકિંગ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2023 | 6:27 PM
વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ ધમાલ મચાવી રહી છે. એક પણ મેચ હાર્યા વગર ભારતીય ક્રિકેટ ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બોલર્સના સપાટા અને બેટ્સમેનોની ધમાકેદાર બેટિંગને કારણે ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટર્સને વનડે રેકિંગમાં પણ ફાયદો થયો છે.

1 / 5
વનડે રેકિંગમાં ભારતીય ટીમ હાલમાં 6290 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

2 / 5
શુભમન ગિલ હાલમાં 830 પોઈન્ટ સાથે વનડે રેકિંગમાં પ્રથમ સ્થાન પર છે.

3 / 5
વર્લ્ડ કપની મેચોમાં ધમાલ મચાવીને મોહમ્મદ સિરાજે વનડે રેકિંગમાં ઊંચી છલાંગ મારી છે. તે હાલમાં 709 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે.

4 / 5
પાકિસ્તાનના બાબર આઝમ 824 પોઈન્ટ સાથે હાલમાં વનડે રેકિંગમાં બીજા ક્રમે છે. જ્યારે પાકિસ્તાનનો શાહીન આફ્રીદી હાલમાં 658 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">