Gujarati News Photo gallery Cricket photos Rishabh Pant creat history become first player to play 100 match for Delhi Capitals
IPL 2024 : RR vs DC: રિષભ પંતે રચ્યો ઈતિહાસ, આવું કરનાર દિલ્હીનો પહેલો અને IPLનો સાતમો ખેલાડી બન્યો
IPL 2024માં આજે રાજસ્થાન રોયલ્સ સામે મેદાનમાં ઉતરતા જ રિષભ પંતે ઈતિહાસ રચ્યો હતો. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. હવે તે IPLમાં DC માટે 100 મેચ રમનાર ઈતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તે IPLમાં એક ટીમ માટે 100 મેચ પૂરી કરનાર સાતમો ખેલાડી પણ બની ગયો છે.
Share

રિષભ પંત હવે દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે.
1 / 5

અત્યાર સુધી આ રેકોર્ડ અમિત મિશ્રાના નામે હતો, જેમણે દિલ્હી કેપિટલ્સ માટે 10 અલગ-અલગ સિઝનમાં કુલ 99 મેચ રમી હતી.
2 / 5

શ્રેયસ અય્યરે તેની કારકિર્દીમાં 7 સીઝન માટે દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે, જેમાં તેણે કુલ 87 મેચ રમી હતી.
3 / 5

દિલ્હી કેપિટલ્સ માટે ચોથો સૌથી વધુ મેચ રમનાર ખેલાડી ડેવિડ વોર્નર છે, જેણે આ ફ્રેન્ચાઈઝી માટે 82 મેચ રમી છે.
4 / 5

વીરેન્દ્ર સેહવાગ ભલે નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ તેણે તેની IPL કારકિર્દીમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી.
5 / 5
Related Photo Gallery
પંચાયત 5 OTT રિલીઝ ડેટનો ખુલાસો: જાણો ક્યારે અને ક્યાં થશે સ્ટ્રીમ
વધુ એક પાકિસ્તાની ખેલાડીને દંડ, અમ્પાયર સામે ગુસ્સો બતાવવો ભારે પડ્યો
તિલક વર્માને આઉટ કરવું મુશ્કેલ, દુલીપ ટ્રોફીમાં નોંધાવી ખાસ ‘હેટ્રિક’
ગણેશોત્સવમાં બાપ્પા માટે બનાવો 5 પ્રકારના મોદક: જાણો રેસિપી
એશિયન ગેમ્સમાં વાદળી જર્સી... ટીમ ઈન્ડિયાની જર્સીનો રંગ ફરી બદલાયો
શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે વેકેશન માણી રહી છે
ફક્ત 12 મેચ રમનાર એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચો માટે પિચ તૈયાર કરશે
EV vs CNG કાર: ચલાવવામાં કઈ વધુ સસ્તી? જાણો રનિંગ કોસ્ટનો તફાવત
કિંજલ રબારીના સામે આવેલા આ CCTV થી સમગ્ર વિવાદ થયો સ્પષ્ટ
દિવસની આ 10 મિનિટમાં જ કેમ વધે છે હાર્ટ એટેકનો ખતરો?
એશિયા કપ વચ્ચે સ્મૃતિ મંધાનાને મળ્યા સારા સમાચાર
270 રન બનાવવા છતાં ઈશાન કિશન 7 બેટ્સમેનોથી પાછળ રહી ગયો
સપ્ટેમ્બર અને ઓક્ટોબર કેમ ગણાય છે સોના માટે 'ગોલ્ડન મંથ'?
પાકિસ્તાની ખેલાડીએ વિરાટ કોહલીના જૂતા પહેરીને મચાવી ધૂમ
રેલવે પ્લેટફોર્મ કેટલા પ્રકારના હોય છે? જાણો દરેકની ખાસિયત
ઈચ્છા હોવા છતાં અમુક મહિલાઓ કેમ નથી કરી શકતી રક્તદાન ! જાણો કારણ
Jioનો એનિવર્સરી પ્લાન લોન્ચ,એક વર્ષનું રિચાર્જ થશે માત્ર આટલા રૂપિયામા
ટીમ ઈન્ડિયાના કોચ બનવા પત્નીની પરવાનગી માંગશે આ દિગ્ગજ
ગુજરાત-MP વચ્ચે દોડશે વધુ ટ્રેનો, આ વ્યસ્ત રૂટનું થશે 'કાયાકલ્પ'
થાઇરોઇડના દર્દીઓ માટે સંજીવની સમાન છે આ 6 સુપરફૂડ્સ !
આ 5 દિવ્ય તલવારો સામે દેવો પણ લાચાર બની જતા!
આજે જૂની સરકાર હોત તો ઝેન જીની પેઢીઓ વીતી જાય તો પણ કામ ના થાતઃ મોદી
દૂધ પીવાનો 'સાચો સમય' કયો? સવાર, સાંજ કે રાત?
ગાંધીનગરમાં નોરા ફતેહી સામે ₹3 કરોડની માનહાનિનો કેસ !
35 મેચ માટે 130 કરોડ રૂપિયા કોણ આપશે
ખરાબ કે ફાટેલી નોટો બેંકમાં કેવી રીતે બદલવી? RBI નો નિયમ જાણો
ઘરની શોભા વધારવા તમે પણ લગાવ્યો છે નકલી છોડ? તો જાણો વાસ્તુ નિયમ
બિગ બોસની સૌથી નાની સ્પર્ધકના ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધારે ફોલોઅર્સ
શું ‘ચા’ ગુજરાતી શબ્દ છે? જાણો ગુજરાતીઓનું ફેવરિટ પીણું અસલમાં ક્યાંનુ
તમારો ફોન બની જશે કમ્પ્યૂટર! બસ આ સરળ ટ્રિક મોબાઈલને PCમાં ફેરવી દેશે
ચાર્જર કાઢતી વખતે આ ભૂલ ન કરો, નહીં તો ઢીલું થશે ચાર્જિંગ પોર્ટ
MCX પર સોનું-ચાંદીમાં જોરદાર તેજી! શોર્ટ કવરિંગથી ભાવમાં મોટો ઉછાળો
જો દીકરો કે પુત્રવધૂ પરેશાન કરે, તો તમારા અધિકારો જાણો
₹1,000માં જ તમારૂ જૂનું લેપટોપ બની જશે ફાસ્ટ! Jioએ લોન્ચ કરી આ સર્વિસ
1 મહિનામાં તમે કેટલી વાર PF ઉપાડી શકો છો? ફરી ક્યારે ઉપાડવા પૈસા જાણો
પૂજા કરતી વખતે અગરબત્તી પ્રગટાવો છો? તો આ 4 જગ્યાએ રાખવાની ભૂલ ન કરતા
અમદાવાદ, ગાંધીનગર કે સુરત... ક્યાં છે સોનું સસ્તું?
અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો, પણ મહિનાભરમાં તેજી યથાવત !
પૈસા રાખજો તૈયાર!મુકેશ અંબાણીની કંપની Jio IPOને લઈને આવ્યા મોટા સમાચાર
સોનું ખરીદવું થયું સસ્તું! ખરીદી કરતા પહેલા જાણો તમારા શહેરનો ભાવ
બાદશાહની પૂર્વ પત્ની ઈશા રિખીનો પરિવાર જુઓ
આજનું રાશિફળ : મકરને રિયલ એસ્ટેટમાં લાભ, મીનને ટ્રાન્સફરના સંકેત
અદાણી પાવરે કરી મોટી ડીલ ! શેર પર રહેશે રોકાણકારોની નજર
₹70,00,00,000 નો સોદો...સચિન તેંડુલકરે લોનાવાલામાં ખરીદી 3.86 એકર જમીન
સોલાર પ્લાન્ટ થશે સસ્તા: EPC કોન્ટ્રાક્ટ પર GST ઘટીને 5% થવાની શક્યતા
જો પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી દે તો શું થશે?
ભારતીય ખેલાડીને ઈશારો પાકિસ્તાની કેપ્ટનને પડ્યો ભારે,ICCએ ફટકાર્યો દંડ
કેમિકલ કે મોંઘી ટ્રીટમેન્ટ વગર તલને જડમૂળથી કેવી રીતે હટાવવા?
કૂતરું કરડે તો તરત શું કરવું? જાણો રેબીઝ વેક્સિનનો સાચો સમય
તહેવારોમાં ઘર જવું બનશે સરળ: આ સ્પેશિયલ ટ્રેનોનું બુકિંગ શિડ્યુલ જુઓ.
કેપ્ટન ગિલનો 27 મો જન્મદિવસ, 2027માં વર્લ્ડ કપ જીતવાનું લક્ષ્ય
સૌથી વધુ કમાણી કરતી ભોજપુરી અભિનેત્રીનો પરિવાર જુઓ
લિવરની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે આ 5 સુપરફૂડ !
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલી મોટી ટુર્નામેન્ટ રમાય છે?
લીવરને હેલ્ધી રાખવા માટેની 5 હેલ્ધી ડ્રિંક્સ
5 ભારતીય ક્રિકેટરો જે એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડશે
'Dhurandhar' પર ચોંકાવનારું નિવેદન આપી ફસાયા તિગ્માંશુ ધૂલિયા?
WDFC: PM મોદીએ 3 સેક્શન કર્યા રાષ્ટ્રને અર્પણ, જાણો મોટા ફાયદા
પંચાયત 5 OTT રિલીઝ ડેટનો ખુલાસો: જાણો ક્યારે અને ક્યાં થશે સ્ટ્રીમ
વધુ એક પાકિસ્તાની ખેલાડીને દંડ, અમ્પાયર સામે ગુસ્સો બતાવવો ભારે પડ્યો
ચાલુ બાઈક પર બહેન સાથે શું કર્યું ભાઈએ? પોલીસ પણ ચોંકી ગઈ!
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
