Knowledge: મેચ દરમિયાન અમ્પાયર બોલ, વિકેટ અને ઓવર કઈ રીતે યાદ રાખે છે? જાણો અમ્પાયર દ્વારા ઉપયોગમાં લેવાતા ડિવાઈઝ વિશે

Cricket Umpires: આધુનિક સમયમાં ક્રિકેટ સહિતની રમતોમાં ટેકનોલોજીનો ભારે ઉપયોગ થઈ રહ્યો છે. ક્રિકેટના અમ્પાયર્સ પણ ટેકનોલોજીનો ઉપયોગથી યોગ્ય નિર્ણયો આપી રહ્યાં છે. ચાલો જાણીએ અમ્પાયર્સ મેચ દરમિયાન કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 9:27 PM
ટી20 ક્રિકેટના જમાનામાં અમ્પાયર્સ રક્ષાત્મક કવચનો ઉપયોગ કરતા થયા છે. બેટર દ્વારા મારવામાં આવેલો બોલ અમ્પાયર્સે વાગી ન જાય તે માટે આ  રક્ષાત્મક કવચનો ઉપયોગ થઈ રહ્યો છે.

1 / 6
 કાઉન્ટર ડિવાઈઝનો ઉપયોગ અમ્પાયર્સ વિકેટ, ઓવર અને બોલની ગણતરી રાખવા માટે કરતા હોય છે. પહેલાના જમાનામાં પત્થર, 6 સિક્કાનો ઉપયોગ કરીને અમ્પાયર્સ આવી ગણતરીઓ યાદ રાખતા હતા.

2 / 6
 લાઇટ-ઓ-મીટરનો ઉપયોગ મેચ દરમિયાન પ્રકાશ તપાસવા માટે કરવામાં આવે છે. આ ડિવાઈઝનો ઉપયોગ મોટા ભાગે ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન કરવામાં આવે છે. જો રમત માટે ટેસ્ટ મેચ દરમિયાન પ્રકાશ યોગ્ય ન હોય તો રમત બંધ કરવામાં આવે છે.

3 / 6
બોલ ગેજનો ઉપયોગ મેચ દરમિયાન બોલની તપાસ કરવા માટે કરવામાં આવે છે. બેટર્સના શોર્ટના કારણે બોલના આકારમાં ફેરફાર થતા હોય છે. આ બોલ ગેજમાંથી બોલ પસાર થાય તો તે બોલ રમત માટે યોગ્ય છે અને જો બોલ ગેજમાંથી બોલ પસાર ન થાય તો તે રમત માટે યોગ્ય નથી.

4 / 6
વોકી-ટોકીનો ઉપયોગ ઓન ફિલ્ડ અમ્પાયર્સ થર્ડ અમ્પાયર્સ સાથે સંપર્ક કરવા માટે કરે છે. ધીરે ધીરે આધુનિક વોકી-ટોકીનો કે બ્લૂટૂર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

5 / 6
સ્નિક-ઓ-મીટરની મદદથી બોલ બેટ્સમેનની બેટને સ્પર્શ કરીને ગયો છે કે નહીં તે તપાસવા માટે કરવામાં આવે છે. આ ડિવાઈઝનો ઉપયોગ થર્ડ અમ્પાયર્સ કરતા હોય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">