AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025 : BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં 2 મોટા ફેરફાર કર્યા,જાણો કોણ OUT અને કોણ IN થયુ

ચેમ્પિયન ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા પર મોટું અપટેડ સામે આવ્યું છે. બુમરાહ હજુ સુધી કમરના દુખાવામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં.

| Updated on: Feb 12, 2025 | 11:43 AM
Share
 BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં 2 મોટા ફેરફાર કર્યા છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને હર્ષિત રાણાની એન્ટ્રી થઈ છે.વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.  એટલે કે યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

1 / 6
 ચેમ્પિયન ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટૂર્નામેન્ટમાં રમી શકશે કે, નહિ તેના પર મોટું અપટેડ સામે આવ્યું છે. જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી મેચ દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. બુમરાહ હાલમાં બેંગ્લરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં પહોંચ્યો હતો પરંતુ ભારતના આ મોટા મેચ વિનર ખેલાડી હાલમાં મેદાન પર વાપસી કરી શકશે નહિ.

2 / 6
ત્યારબાદ તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. બુમરાહ હાલમાં બેંગ્લરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સીલેન્સમાં પહોંચ્યો હતો પરંતુ ભારતના આ મોટા મેચ વિનર ખેલાડી હાલમાં મેદાન પર વાપસી કરી શકશે નહિ.

3 / 6
તમને જણાવી દઈએ કે, બુમરાહને 18 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવેલી ચેમ્પિયન ટ્રોફી માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે બીસીસીઆઈને ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવો પડ્યો હતો.

4 / 6
બુમરાહના સ્થાને હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યો છે. જેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં બુમરાહના બેકઅપના રુપમાં સામેલ કરવામાં આવ્યો હતો. હર્ષિત રાણાએ આ સીરિઝ દરમિયાન પોતાનું વનડે ડેબ્યુ કર્યું હતુ.

5 / 6
ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ જોઈએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર,કેએલ રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ,રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી. નોન ટ્રૈવલિંગ રિઝર્વ ખેલાડી વિશે વાત કરીએ તો, યશસ્વી જ્યસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે

6 / 6

વરુણ ચક્રવર્તીએ તેની મિત્ર નેહા ખેડેકર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. એક સ્ટાર ખેલાડીએ પોતાનું વનડે ડેબ્યુ કર્યું છે વરુણ ચક્રવર્તીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">